gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધુ્રમઠ ગામે ખેતરોમાં જવાનો રસ્તો ખનીજ માફિયાઓ ખોદી નાખતા ખેડૂતોને મુશ્કેલી | Farmers face difficulti…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
ધુ્રમઠ ગામે ખેતરોમાં જવાનો રસ્તો ખનીજ માફિયાઓ ખોદી નાખતા ખેડૂતોને મુશ્કેલી | Farmers face difficulti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નદીમાં ગેરકાયદે રેતી ચોરીના આક્ષેપ સાથે મામલે રજૂઆત 

– રસ્તો ખોદી નાખતા ખેડૂતો ચાર કિ.મી.નો ફેરો ફરીને ખેતરોમાં જવા મજબૂર, તંત્ર નક્કર કાર્યવાહી નહીં કરાતા રોષ 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામની નદીમાં રેતી ચોરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. નદી કિનારે આવેલા ખેતરોમાં જવા રસ્તાઓ ખોદી નાખવામાં આવતા સ્થાનિક ખેડૂતોને ખેતરમાં જવા માટે ૪ કિલોમીટરન ફરીને જવાની નોબત આવી છે. 

તાલુકાના ધુ્રમઠ ગામને નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે ચોરી કરાતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેના પગલે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. ખેડૂતો દ્વારા ખનીજ માફિયાઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતા માથાભારે તત્વો દ્વારા દાદાગીરી અને માથાકૂટ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. તંત્રની રહેમનજર હેઠળ ખનીજ માફિયાઓ બેફામ બનતા ખેડૂતો દાદાગીરી સહન કરી રહ્યાં છે. 

આ મામલે સ્થાનિક લોકોએ સ્થાનિક તંત્રને લેખિત રજૂઆતો કરી છતાં પણ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે, રજૂઆતોને તંત્ર ઘોળીને પી ગયું છે. ગેરકાયદે રેતી ચોરી સામે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી કડક કાર્યવાહી કરવાની અને ખેડૂતોને થતાં અન્યાયથી મૂકિત અપાવવાની માગણી કરવામાં આવી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

Next Post
હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

‘લાત મારીને તગેડી મૂકીશ…’, યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો

'લાત મારીને તગેડી મૂકીશ...', યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો

PM મોદી અમદાવાદમાં : જર્મન ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત બાદ રિવરફ્રન્ટ પર પતંગોત્સવમાં જોડા…

PM મોદી અમદાવાદમાં : જર્મન ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત બાદ રિવરફ્રન્ટ પર પતંગોત્સવમાં જોડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PHOTO : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, 17 લોકોના મોત, 16 ગુમ, ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન | Uttara…

6 months ago
રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat…

1 year ago
AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે? | amc rfid c…

સોના-ચાંદીમાં મબલક તેજી, આજે ફરી રેકોર્ડ ટોચે, આ વર્ષે રોકાણકારોને 47 ટકા નફો | Gold price hits new …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News