gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે | gseb std 10 b…

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે | gseb std 10 b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Class 10 Board Hall Ticket: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 ના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની અપડેટ સામે આવી છે. ધોરણ-12 (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ)ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે આજ(17 ફેબ્રુઆરી)થી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ બપોરે 15:00 કલાકથી બોર્ડની વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે. હોલ ટિકિટમાં વિષય, માધ્યમ કે નામમાં કોઈ ભૂલ હોય તો તુરંત બોર્ડની કચેરીએ જાણ કરવી અનિવાર્ય છે.

ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપડેટ, આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે 2 - image

તાજેતરની અપડેટ મુજબ, ગુજરાત બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈને 18 માર્ચ 2026 સુધી ચાલશે. અગાઉ જાહેર કરાયેલા સમયપત્રકમાં કેટલાક વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 4 માર્ચની પરીક્ષા હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 10 ની પરીક્ષા સવારના 10:00 થી 1:15 અને ધોરણ 12 ની પરીક્ષા બપોરના 3:00 થી 6:15 ના સેશનમાં લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…
GUJARAT

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at…

April 3, 2026
બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…
GUJARAT

બીસીએ ચૂંટણીમાં કાનૂની વિવાદ વચ્ચે એપેક્સ કાઉન્સિલ ની બેઠક મુલતવી | BCCI postpones Apex Council meet…

April 3, 2026
હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…
GUJARAT

હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ | Attempt to hurt religious sentime…

April 3, 2026
Next Post
વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા | encroachment on r…

વડોદરામાં ગોરવાથી મધુનગર બ્રિજ સુધીનો રસ્તો પહોળો કરવામાં નડતરરૂપ 30 ઓટલા તોડાયા | encroachment on r...

સુરત પાલિકાના 11301 કરોડના બજેટ પર સતત બીજા દિવસે ચર્ચા | Surat Municipality’s Rs 11301 crore budget…

સુરત પાલિકાના 11301 કરોડના બજેટ પર સતત બીજા દિવસે ચર્ચા | Surat Municipality's Rs 11301 crore budget...

VIDEO: ‘ભારત-ફ્રાન્સ બનાવશે એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર’, મેકોં સાથેની PCમાં બોલ્યા PM મ…

VIDEO: 'ભારત-ફ્રાન્સ બનાવશે એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડનારું હેલિકોપ્ટર', મેકોં સાથેની PCમાં બોલ્યા PM મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ …

અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ …

2 months ago
તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના, ચેન્નાઈમાં 30 ફૂટ ઉપરથી આર્ચ પડતા 9 લોકોના મોત | many dead arch co…

તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના, ચેન્નાઈમાં 30 ફૂટ ઉપરથી આર્ચ પડતા 9 લોકોના મોત | many dead arch co…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

6 months ago
વ્યાજે લીધેલાં 2 લાખ 8 વર્ષે 20 લાખ થયાઃ મકાન, દુકાન વેચી ચૂકવ્યા છતાં કાકા-ભત્રીજા પર હુમલો | Uncle…

વ્યાજે લીધેલાં 2 લાખ 8 વર્ષે 20 લાખ થયાઃ મકાન, દુકાન વેચી ચૂકવ્યા છતાં કાકા-ભત્રીજા પર હુમલો | Uncle…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News