gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા | V…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા | V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના ધોળકામાં પ્રખ્યાત વૌઠાનો લોકમેળો યોજાય છે. આ વખતે ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ છે, તેમ છતાં ધોળકાના વૌઠા ગામે લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સપ્તનદીના સંગમ સ્થાને 6 દિવસ મેળો સાધુ-સંતો દ્વારા વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. 

ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા 2 - image

સાધુ-સંતો દ્વારા વૌઠાના મેળાની વિધિવત શરૂઆત

રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જનજીવન ખોરવાયું છે. આ દરમિયાન આજે 1 નવેમ્બરથી 6 નવેમ્બર એટલે કે પૂનમ સુધી ધોળકાના વૌઠા ગામે લોકમેળાનું આયોજન કરાયું છે. મેળામાં લોકોને કોઈ પ્રકારે હાલાકી ન પડે તે માટે વૌઠા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવી છે. 

ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા 3 - image

મેળામાં હરી-ફરી શકાય તે માટે ખુલા રસ્તા, લાઈટ, પીવાના પાણી સુવિધા, આરોગ્ય, પશુ દવાખાનું, 108 ની સેવા, 181 મહિલા ટીમ, ફાયર વિભાગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સાથે મેળામાં ગ્રામપંચાયતની ઓફિસ પણ બનાવામાં આવી છે, જેથી લોકો સીધો પંચાયતનો સંપર્ક કરી શકે. તેમજ પોલીસ પણ તૈનાત રહેશે. 

આ પણ વાંચો: અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં માવઠું: ધંધુકા અને લોધિકામાં આશરે 2 ઇંચ વરસાદ

વૌઠા ગ્રામ પંચાયત દ્વારા મેળો માણવા આવતા લોકોને પોતાના વાહનોને બદલે સરકારી વાહનો દ્વારા મેળામાં આવવા આહ્વાન કર્યું છે. બીજી તરફ, સાબરમતી નદીમાં ઉપરવાસના પાણી છોડતા ગ્રામ પંચાયત દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને પંચાયત દ્વારા બનાવવામાં આવેલા સ્નાનગરનો ઉપયોગ કરવા પણ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job
GUJARAT

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

March 29, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
Next Post
ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકાયા : સિંહો સ્થળાંતર કરવા મજબૂર | 300 resorts in Gir forest: Lions …

ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકાયા : સિંહો સ્થળાંતર કરવા મજબૂર | 300 resorts in Gir forest: Lions ...

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં વાહનો દબાયા, કારચાલકનો બચાવ | Vehicles cru…

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં વાહનો દબાયા, કારચાલકનો બચાવ | Vehicles cru...

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા | gaurav gog…

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા | gaurav gog...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig…

ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig…

6 months ago
ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે 5 વર્ષમાં 36 આસામી પાસેથી રૂા. 22.28 લાખનો દંડ વસૂલ્યો | Food Departme…

ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગે 5 વર્ષમાં 36 આસામી પાસેથી રૂા. 22.28 લાખનો દંડ વસૂલ્યો | Food Departme…

8 months ago
ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધા…

ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધા…

2 months ago
સાંકળી ગામે ઉપસરપંચના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત | Youth dies after swallowing poison due t…

સાંકળી ગામે ઉપસરપંચના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત | Youth dies after swallowing poison due t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News