gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકામાં હરી જવેલર્સના માલિકોએ રૃપિયા 6.04 કરોડોનું ફૂલેકું ફેરવ્યું | Owners of Hari Jewellers in D…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
ધોળકામાં હરી જવેલર્સના માલિકોએ રૃપિયા 6.04 કરોડોનું ફૂલેકું ફેરવ્યું | Owners of Hari Jewellers in D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પિતા-પુત્રો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ

ભવ્ય શો-રૃમ અને મસડીઝ ગાડી બતાવી રોકાણકારોને વિશ્વાસમાં લઇ ૯૭ કિલો ચાંદી, રોકડ લઈ ત્રણયે ફરાર

બગોદરા – ધોળકા શહેરમાં ત્રણ પેઢીથી કાર્યરત અને પ્રતિતિ ગણાતા ‘હરી જવેલર્સ’ના માલિકો દ્વારા રોકાણકારો સાથે આશરે ૬.૦૪ કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના નાણાં અને ચાંદી લઈને શો-રૃમના માલિક ઘનશ્યામભાઈ સોની અને તેમના બે પુત્રો રાતોરાત ફરાર થઈ ગયા છે.

આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની, યશ ઘનશ્યામભાઈ સોની અને દીપ ઘનશ્યામભાઈ સોનીએ કલીકુંડ વિસ્તારમાં ૩ કરોડના ખર્ચે ભવ્ય શો-રૃમ બનાવી અને મસડીઝ બેન્ઝ જેવી લક્ઝુરિયસ ગાડીઓ રાખી લોકોમાં પોતાની મોટી શાખ ઊભી કરી હતી. ફરિયાદી મોહંમદ સજ્જાદ પઠાણ સહિત ૧૬ જેટલા વ્યક્તિઓને ચાંદીમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી હતી. ફરિયાદી પાસેથી ૯૭ કિલો ચાંદી પેટે ૮૧.૮૫ લાખ રૃપિયાનું રોકાણ કરાવી, નફો કે મુદ્દલ પરત કરવાને બદલે વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો.

જ્યારે રોકાણકારોએ દિવાળી બાદ પોતાની રકમ અને ચાંદીની ડિલિવરી માંગી, ત્યારે ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ જાણવા મળ્યું કે સોની પરિવાર ઘર અને શો-રૃમને તાળા મારી પલાયન થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ ૬,૦૪,૦૩,૮૭૪ રૃપિયાની છેતરપિંડી થઈ છે, જોકે સ્થાનિકોમાં આ આંકડો ૩૦૦થી ૪૦૦ કરોડ સુધી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ધોળકા ટાઉન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પી.આઈ. જે.ડી. ડાંગરવાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…
GUJARAT

વડોદરા શહેરના તમામ પેટ્રોલ પંપો પર આજે બુધવારે સવારથી સ્થિતિ સામાન્ય થઈ : લાઈનો ગાયબ | The situation…

March 25, 2026
નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ | Gujara…
GUJARAT

નકલી ડોક્ટરોની હવે ખેર નથી! ગુજરાત વિધાનસભામાં ‘ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પાસ | Gujara…

March 25, 2026
ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C…
GUJARAT

ગુજરાતનું અર્થતંત્ર તો પાટે પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર | Gujarat Assembly C…

March 25, 2026
Next Post
સુરેન્દ્રનગર અભયમે પોણા બે વર્ષની બાળકીનું માતા સાથે કરાવ્યું મિલન | Surendranagar Abhayam reunites …

સુરેન્દ્રનગર અભયમે પોણા બે વર્ષની બાળકીનું માતા સાથે કરાવ્યું મિલન | Surendranagar Abhayam reunites ...

તળાજા શાકમાર્કેટમાંથી અસ્થાયી દબાણો હટતા રસ્તો ખુલ્લો થયો | Road reopens after temporary restriction…

તળાજા શાકમાર્કેટમાંથી અસ્થાયી દબાણો હટતા રસ્તો ખુલ્લો થયો | Road reopens after temporary restriction...

સુભાષનગરની આવાસ યોજનામાં 46 મકાનને મહાપાલિકાએ સીલ માર્યા | Municipal Corporation seals 46 houses in …

સુભાષનગરની આવાસ યોજનામાં 46 મકાનને મહાપાલિકાએ સીલ માર્યા | Municipal Corporation seals 46 houses in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા

જમ્મુથી લઈને અમૃતસર સુધી અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ, ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા

11 months ago
રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

1 week ago
દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

3 months ago
જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર | ashwin k…

જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર | ashwin k…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News