gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
ધોળેશ્વર પાસે રિક્ષા પલટી ખાઈ જતાં પિતાનું મોત, માતા- પુત્ર ઘાયલ | Father dies mother and son injure…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શાહપુરથી ગાંધીનગર આવવાના માર્ગ ઉપર

પાલજમાં રહેતો પુત્ર માતા પિતાને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લઈ જતો હતો તે સમયે અકસ્માત

ગાંધીનગર :  ગાંધીનગરના ધોળેશ્વર મંદિર જવાના કટ પાસે એક રિક્ષા પલટી
ખાઈ જતાં ગંભીર ઈજાઓને કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે
, જ્યારે તેમના
પત્નીને ઈજાઓ પહોંચી છે. રીક્ષા ચાલક પુત્રને પણ ઇજાઓ પહોંચી હતી. હાલ આ અંગે
ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ધોળેશ્વર પાસે રીક્ષા પલટી ખાઈ જતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ
ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પાલજ ગામમાં રહેતા પ્રહલાદભાઈ
બાબુભાઈ રાવળે ફરિયાદ નોંધાવી હતી કે આજે સવારના સમયે તેમનો નાનો ભાઈ પંકજ તેની
રિક્ષા લઈને માતા પુરીબેન અને પિતા બાબુભાઈને બેસાડીને અમદાવાદ દવાખાને લઈ જઈ
રહ્યો હતો આ દરમિયાન રિક્ષા જ્યારે ધોળાકુવા ગામની સીમમાં ધોળેશ્વર મંદિર જવાના કટ
પાસેથી પસાર થઈ રહી હતી
, ત્યારે
ચાલક પંકજે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં બેઠેલા
પિતા બાબુભાઈ કેશરભાઈ રાવળને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું
મોત નીપજ્યું હતું. માતા પુરીબેનને પણ શરીરે વધતી-ઓછી ઈજાઓ પહોંચી હતી. જ્યારે
પંકજને પણ ઇજા થઈ હતી. હાલ ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

Next Post
ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju...

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar…

અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી ૧૨.૨૨ લાખની ચોરી | Rs 12 22 lakh stolen from retired ar...

પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી | blind student passed ugc net exa…

પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી | blind student passed ugc net exa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

1 week ago
તું મારી બહેનને કેમ મેસેજ કરે છે કહીને લાકડીનાફટકા મારતા બેન્ક મેનેજરને પગે ફ્રેકચર | Ewe chon nemen…

2 weeks ago
કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, 3 વખત સાંસદ રહ્યા

4 months ago
મૂળચંદ રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા, 1000 કિલો જથ્થો જપ્ત | Raid on plastic godown on Mulchand…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News