gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ | Date for filling up forms …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ | Date for filling up forms …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat STD.10-12 Board Exam : ગુજરાતમાં ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની આજે 6 ડિસેમ્બર, 2025ના રોજ અંતિમ તારીખ હતી. જો કે, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. શિક્ષણ બોર્ડે નોટિફિકેશન જાહેર કરી આપી માહિતી. 

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ 2 - image

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ

ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર, ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. આમ આગામી 10 ડિસેમ્બર, 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ પછી 11 થી 22 ડિસેમ્બર દરમિયાન લેઈટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. ધોરણ 10-12ના બોર્ડના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી ઓનલાઈન ભરી શકાશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પરીક્ષા ફી

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ 3 - image

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષા ફી

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ 4 - image

આ પણ વાંચો: શિક્ષણ વિભાગે આખરે ભૂલ સુધારી: ધુળેટીના બદલે હવે આ તારીખે લેવાશે ધો.10-12 બોર્ડની પરીક્ષા

ધોરણ 10 જાહેર પરીક્ષાની ફી

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો લાસ્ટ ડેટ 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…
GUJARAT

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

March 30, 2026
શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…
GUJARAT

શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

March 30, 2026
દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે | A young man was caught driving a car while intox…
GUJARAT

દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે | A young man was caught driving a car while intox…

March 30, 2026
Next Post
પૂર્વ IAS પ્રદીપ શર્માને મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં અમદાવાદની વિશેષ ED કોર્ટે 5 વર્ષની સજા ફટક…

પૂર્વ IAS પ્રદીપ શર્માને મોટો ઝટકો, મની લોન્ડ્રિંગ કેસમાં અમદાવાદની વિશેષ ED કોર્ટે 5 વર્ષની સજા ફટક...

સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત | Diamonds wor…

સુરતથી બેંગકોક જતી ફ્લાઈટમાં જડપાયા 43 લાખના હીરા અને US ડોલરની નોટો, મુસાફરની અટકાયત | Diamonds wor...

વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી: 3 દિવસમાં રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઈટને રૂ. 1.23 કરો…

વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી: 3 દિવસમાં રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઈટને રૂ. 1.23 કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેટલાક PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારણા | Consideration to sell minority s…

કેટલાક PSU ઉપક્રમોમાં માઈનોરિટી હિસ્સાનું વેચાણ કરવા માટે વિચારણા | Consideration to sell minority s…

6 months ago
પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna…

પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર | palitana minor kidna…

4 months ago
બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

4 months ago
વડોદરાના મોલમાં ભીષણ આગ, પેટ્રોલપંપ પાસે બે કાર બળીને ખાખ, રજાને કારણે મોટી દુર્ઘટના ટળી | Fire Near…

વડોદરાના મોલમાં ભીષણ આગ, પેટ્રોલપંપ પાસે બે કાર બળીને ખાખ, રજાને કારણે મોટી દુર્ઘટના ટળી | Fire Near…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News