gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.9 પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂા.8 લાખ ગુમાવવા પડયા | A young man who passed Std 9 los…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
ધો.9 પાસ યુવાને પોલીસ કોન્સ્ટેબલ બનવા જતાં રૂા.8 લાખ ગુમાવવા પડયા | A young man who passed Std 9 los…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નાગેશ્વર સોસાયટીમાં રહેતાં ગઠીયાએ શીશામાં ઉતાર્યો

ટેમ્પો ચલાવતાં યુવાનને સરકારી નોકરીની ખૂબજ ઈચ્છા હોવાથી ગઠીયાની જાળમાં ફસાઈ પૈસા ગુમાવ્યા

રાજકોટ: શહેરના ગોંડલ રોડ પરના વિનાયકનગર શેરી નં.એ-૧૭માં રહેતાં અને ટેમ્પો ચલાવતાં ધો.૯ પાસ સાજીદ મંગાભાઈ પઠાણ (ઉ.વ.રપ)ને પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરી અપાવી દેવાના બહાને ગઠીયા મનહર રવજી ત્રાડા ઉર્ફે મયુર પટેલે (રહે. અગાઉ નાગેશ્વર સોસાયટી શેરી નં.૩, જામનગર રોડ) રૂા.૮ લાખ પડાવી  ઠગાઈ કર્યાની માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

પોલીસને સાજીદે જણાવ્યું કે તે ભલે ઓછું ભણ્યો છે પરંતુ તેને સરકારી નોકરીની ખૂબજ ઈચ્છા હોવાથી પિતા મારફત બાબુ લઢેરના સંપર્કમાં આવ્યો હતો. જેણે કહ્યું કે મારો એક મિત્ર છે. જેણે ઘણાં છોકરાઓને સરકારી નોકરી અપાવી છે. હમણાં ખાનગી રીતે ભરતી થવાની છે. તારે આ સીટમાં ભરતી થવું હોય તો મારા તે મિત્રનો કોન્ટેકટ કરાવી આપું.  તેણે હા પાડતાં મયુર પટેલ નામ ધારણ કરનાર ગઠીયાનો કોન્ટેકટ કરાવ્યો હતો. 

જેણે તેને ત્રણ સિંહના મ્હોરાવાળું આઈકાર્ડ બતાવી કહ્યું કે હમણાં પોલીસની ભરતી થવાની છે. તારી ઈચ્છા હોય તો તું મને રૂા.૬૦ હજાર આપ. એટલે હું તારી સીટ બુક કરાવી દઉ. બે-ત્રણ દિવસ પછી તેને રૂા.૬૦ હજાર આપ્યા હતા. તેના બે-ત્રણ દિવસ બાદ ફરીથી કોલ કરી કહ્યું કે ગાંધીનગર તારી નોકરીની સીટ પાકી કરવા વધુ રૂા.૩ લાખ આપવા પડશે. જેથી તે રકમ પણ આપી દીધી હતી. 

તેના થોડા સમય બાદ ફરીથી કોલ કરી કહ્યું કે હથિયારધારી પોલીસમાં નોકરી કરવી હોય તો રૂા.૩ર,૭૦૦ ભરવા પડશે. તેણે હા પાડી તે રકમ પણ આપી દીધી હતી. ત્યાર પછી ફરીથી કોલ કરી કહ્યું કે રૂા.૩ર,૭૦૦ નહીં રૂા.૧.૩ર લાખ આપવાના હતા. જેથી વધુ રૂા.૧ લાખ આપ્યા હતા. તેના થોડા દિવસ બાદ તેને કોલ કરી કહ્યું કે બે છોકરા આ નોકરીમાં વચ્ચે આવે છે અને કહે છે કે અમને કાંઈક આપો નહીંતર અમે આ નોકરીમાં આડા પડશું. 

આ રકમ આપવા પણ તૈયાર થઈ જઈ વધુ રૂા.૧.પ૦ લાખ આપ્યા હતા. આ પછી વધુ રૂા.પ૦ હજાર આપતાં મયુર પટેલે કહ્યું કે તારે જૂનાગઢ ટ્રેનિંગમાં જવાનું છે.ગત મે મહિનામાં ટ્રેનિંગની તારીખ જતી રહેતાં  તેણે નોકરી બાબતે પૂછતાં કહ્યું કે વારંવાર ફોન કરવો નહીં, મળવા પણ આવવું નહીં. જેને કારણે શંકા જતાં તપાસ કરી હતી. તે વખતે જાણવા મળ્યું કે મયુરનું સાચું નામ મનહર રવજી ત્રાડા છે અને તે નાગેશ્વર સોસાયટી-૩માં રહે છે. હવે મકાન ખાલી કરી જતો રહ્યો છે. આ રીતે અત્યાર સુધી તેની પાસેથી કટકે-કટકે રૂા.૭.૯૭ લાખ લીધા હતા. જેથી આખરે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. 

– ટ્રેનિંગ માટે છ યુનિફોર્મ અને શુઝ લેવા પણ કહ્યું હતું

રાજકોટ: આરોપી મયુર પટેલે ભોગ બનનાર સાજીદને પોલીસ કોન્સ્ટેબલ તરીકે જૂનાગઢ ટ્રેનિંગ જવાનું કહી તે માટેનું જરૂરી લિસ્ટ પણ આપ્યું હતું. જે લિસ્ટમાં તેને ૬ યુનિર્ફોમ, ર-શુઝ, બાલ્ટી, શેતરંજી, ચાદર વગેરે લેવાનું કહ્યું હતું. પરંતું સાજીદે ટ્રેનિંગનો ઓર્ડર આવ્યો ન હોવાથી લિસ્ટ મુજબની આ બધી વસ્તુઓ લીધી ન હતી પોલીસે જણાવ્યું કે આરોપી મનહર નાગેશ્વર સોસાયટીનું મકાન છોડી જતો રહ્યો છે. તેણે સ્થાનિક   ટીફીન સર્વિસ અને ઈસ્ત્રી કરનાર સહિતના વેપારીઓના બીલ પણ નહીં આપ્યાની માહિતી મળી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
Next Post
ફ્લેક્સી-કેપ ફંડોની AUM નવી ટોચ પર | AUM of flexi cap funds hits new high

ફ્લેક્સી-કેપ ફંડોની AUM નવી ટોચ પર | AUM of flexi cap funds hits new high

ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ | Protest against construction of 1 foot …

ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ | Protest against construction of 1 foot ...

ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પાવરગ્રીડ કંપનીએ વીજ વાયર નાખવાનું કામ શરૂ કર્યું | Power Grid Company sta…

ધ્રાંગધ્રાના વાવડી ગામમાં પાવરગ્રીડ કંપનીએ વીજ વાયર નાખવાનું કામ શરૂ કર્યું | Power Grid Company sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

3 months ago
સગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ekkewe polis lon Bapunagar…

સગાઇ તોડી નાંખતા મંગેતરના મિત્રએ આડેધડ ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ekkewe polis lon Bapunagar…

6 months ago
મેટા, અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોને રૂ.10 લાખનો દંડ | Meta Amazon Flipkart Meesho fined Rs 10 lakh

મેટા, અમેઝોન, ફ્લિપકાર્ટ, મીશોને રૂ.10 લાખનો દંડ | Meta Amazon Flipkart Meesho fined Rs 10 lakh

2 months ago
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર…’ ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન | omar a…

તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર…’ ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન | omar a…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News