gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના ધોળીમાં ખેડૂત પર પરિવારના ચાર શખ્સનો હુમલો | Farmer attacked by four members of a famil…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના ધોળીમાં ખેડૂત પર પરિવારના ચાર શખ્સનો હુમલો | Farmer attacked by four members of a famil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ

– અગાઉના મનદુઃખમાં ધોકા અને લોખંડના પાઈપ વડે મારમારી ઈજાઓ પહોંચાડી

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામની સીમમાં ભેચડા ગામ તરફ જવાના રસ્તે અગાઉ માતાજીના મઢમાં દર્શન નહિં કરવા બાબતે ચાલી રહેલ મનદુઃખની દાઝ રાખી એક શખ્સને લોખંડનો પાઈપ, લાકડાનો ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડયાની તેમજ મારી નાંખવાની ધમકી અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ધ્રાંગધ્રાના ધોળી ગામે ફરિયાદી હરેશભાઈ ભુપતભાઈ લોલાડીયા અને તેમના પત્ની વિલાસબેન વાડીએ તલનું વાવેતર કર્યું હોય રાત્રીના સમયે તલ ટોવા કરવા ગયા હતા. તે દરમ્યાન પરિવારના જ ચાર કુટુંમ્બીજનોએ બાઈક પર આવી એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે હરેશભાઈને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે હરેશભાઈએ માવજીભાઈ પ્રેમજીભાઈ લોલાડીયા, ચકુભાઈ પ્રેમજીભાઈ લોલાડીયા, પ્રેમજીભાઈ રામુભાઈ લોલાડીયા અને સુરેશભાઈ મધુભાઈ લોલાડીયા (તમામ રહે.ધોળી) સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે  તપાસ હાથ ધરી છે.  પ્રાથમિક તપાસમાં ગામમાં રહેતા ૩૫ જેટલા કુટુંબ પૈકી ફરિયાદીના પરિવારને નાતમાંથી બહાર કાઢી નાંખ્યા છે અને મઢમાં દર્શન કરવા નહિં દેવા બાબતનું મનદુઃખ ચાલતું હતું જે અંગેની દાઝ રાખી ફરિયાદીને મારમાર્યો હોવાનું સામે આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…
GUJARAT

March 31, 2026
ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

ગાંધી જન્મભૂમિમાં પણ હવે લીકરશોપ! પોરબંદરમાં ભાજપ અગ્રણીની કૃપાપાત્ર હોટલમાં થશે મહેફિલ | porbandar …

Next Post
ઉનાળામાં વીજ માગ ઊંચી રહેવાની આગાહી બાદ કોલસાની આયાત વધી | Coal imports increase after forecast of h…

ઉનાળામાં વીજ માગ ઊંચી રહેવાની આગાહી બાદ કોલસાની આયાત વધી | Coal imports increase after forecast of h...

ટ્રેડવૉરના કારણે 2021ના ભાવમાં વેચાઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ પર પ્રજાને રાહત ક્યારે? | Cru…

ટ્રેડવૉરના કારણે 2021ના ભાવમાં વેચાઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ પર પ્રજાને રાહત ક્યારે? | Cru...

લીંબડી નજીક કેનાલમાં નાહવા પડલા યુવકનું ડૂબી જતા મોત | A young man drowned while bathing in a canal …

લીંબડી નજીક કેનાલમાં નાહવા પડલા યુવકનું ડૂબી જતા મોત | A young man drowned while bathing in a canal ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈડરમાં 15 વર્ષની સગીરા બની માતા: ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરી સાથેના દુષ્કર્મનો પર્દાફાશ, બે આરોપી …

8 months ago
સેક્ટર-૩૦ બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકતા શિહોલીના યુવાનનું મોત | A young man from Shiholi died afte…

1 month ago
ભાવનગરમાં રેડ દરમિયાન પીએસઆઇનું મોત, છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતાં બેભાન થયા હતા | bhavnagar psi deat…

9 months ago
પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News