gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakh seized from illegal …

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 3 lakh seized from illegal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એક શખ્સ સામે પોલીસ ફરિયાદ

– એલસીબીએ દારૂની 935 બોટલ, બોલેરો મળી 6 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રામાં એલસીબીએ બિનવારસી બોલેરોમાંથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો છે. પોલીસે દારૂની ૯૩૫ બોટલ, બોલેરો મળી છ લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સ સામે ફરિયાદ નોંધી છે.

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન માજી સૈનિક સોસાયટી ખાતે ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ બોલેરો કાર બિનવારસી હાલતમાં હોવાની બાતમીના આધારે એલીસીબી ટીમે સ્થળ પર જઈ બિનવારસી કારની તલાશી લેતા કારની પાછળના ભાગે ભૂસાના કોથળાની નીચેથી દારૂની નાની મોટી કુલ ૯૩૫ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ(કિં.રૂ.૩.૦૨ લાખ) તથા બોલેરો કાર (કિં.રૂ.૦૩ લાખ) સહિત કુલ રૂ.૬.૦૨ લાખનો મુદામાલ કબજે કરી કાર માલિક અથવા ચાલક વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R…
GUJARAT

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા | Ahmedabad R…

February 28, 2026
‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

Next Post
ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા | Accused gets one year in prison in Dhrangadh…

ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા | Accused gets one year in prison in Dhrangadh...

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ | Bomb squad at Bhavnagar Head Post Off…

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ | Bomb squad at Bhavnagar Head Post Off...

જમીન એનએ કૌભાંડ : મામલતદાર, કલાર્ક અને તત્કાલીન કલેક્ટરના પીએ સસ્પેન્ડ | Land NA scam: Mamlatdar cle…

જમીન એનએ કૌભાંડ : મામલતદાર, કલાર્ક અને તત્કાલીન કલેક્ટરના પીએ સસ્પેન્ડ | Land NA scam: Mamlatdar cle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતામાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ | banaskantha heavy rai…

7 months ago
અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા | Amreli Attack: Two Arre…

5 months ago
‘હાઈવે પર અચાનક બ્રેક લગાવવી બેદરકારી માનવામાં આવશે’, રોડ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો | sudde…

ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News