gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રામાં વીજ લાઇન નાખવા સામે સાત ગામના ખેડૂતોની સોશિયમલ મીડિયામાં વિરોધ | Farmers from seven vi…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રામાં વીજ લાઇન નાખવા સામે સાત ગામના ખેડૂતોની સોશિયમલ મીડિયામાં વિરોધ | Farmers from seven vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અગાઉની
વીજ લાઇન મામલે વળતર અંગે ખેડૂતોમાં આક્રોશ વચ્ચે

વીજ
લાઇન નાખવા માટેની મંજૂરી મળતા ખેડૂતોમાં વિરોધનો સૂર
, આગામી દિવસોમાં
આંદોલનના એંધાણ

ધ્રાંગધ્રા – 
રાજ્યમાં પાવરગ્રીડ કંપની દ્વારા વીજ પોલ અને વીજ લાઈન
નાખવાની કામગીરી જ્યાં પણ શરૃ કરી હતી ત્યાં વારંવાર ખેડૂતો અને ખાનગી કંપનીના
કર્મચારીઓ વચ્ચે વળતર અંગે ઘર્ષણ થવાના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક વીજ
લાઈન નાખવાની કામગીરીને મંજૂરી મળતા ધ્રાંગધ્રા તાલુકાના ૭ ગામોના ખેડુતોએ સોશિયલ
મીડિયા પર વિરોધ કરવા ઝુંબેશ શરૃ કરી છે.

  ધ્રાંગધ્રા તાલુકાના રતનપર, કોંઢ, કલ્યાણપુર, રામપરા, રાવળીયાદર,
રાયગઢ અને કનકપુર સહિતના ગામોમાં વીજ લાઈન નાખવાની કામગીરી કરવા
માટે ગત તા.૦૧ ડિસેમ્બરના રોજ મંજૂરી મળી ગઈ છે. જેની ખેડૂતોને જાણ થતા જ સોશિયલ
મીડિયા પર ભારે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે ખાનગી કંપની દ્વારા
ગેરકાયદેસર રીતે ખેડૂત ખેતરમાં ઘૂસી ઊભા પાકને નુકસાન પહોંચાડતા કંપની સામે
નારાજગી જોવા મળી રહી છે. તેમજ આ અંગે ખેડુતો કામગીરી રોકવા પ્રયાસ કરે તો ખાનગી
કંપનીના કર્મચારીઓ ગેરવર્તન કરે છે અને અવારનવાર રક્ઝકના બનાવો બની રહ્યા છે.
ત્યારે વધુ એક ખાનગી કંપનીનું વીજ લાઈન નાખવાનું કામ શરૃ થાય તે પહેલાં જ ખેડૂતોએ
સોશિયલ મીડિયા પર વિરોધ કરતા આગામી દિવસોમાં કંપની સામે નવા જૂની થવાના એંધાણ પણ
વર્તાઈ રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..

March 30, 2026
જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…
GUJARAT

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે ભરાતી ગુજરી બજારમાં બે રેકડી ધારકોના પરિવારો વચ્ચે રેકડી રાખવાના પ્રશ્…

March 30, 2026
અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …
GUJARAT

અમરેલી: બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન મામલે બે પક્ષ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર …

March 30, 2026
Next Post
વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, | Goods worth Rs 11 40 lakh including forei…

વિદેશી દારૃ, બિયર સહિત 11.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, | Goods worth Rs 11 40 lakh including forei...

કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.પરામર્શમાં મોકલવા નિર્ણય | As part…

કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.પરામર્શમાં મોકલવા નિર્ણય | As part...

પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo…

પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

3 months ago
અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે | Regard…

અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે | Regard…

5 months ago
દાઉદી બોહરા સમાજ દ્વારા ઈદ-એ-મિલાદનું જુલૂસ યોજાયુ

દાઉદી બોહરા સમાજ દ્વારા ઈદ-એ-મિલાદનું જુલૂસ યોજાયુ

7 months ago
છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ | Tea…

છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ | Tea…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News