gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in INDIA
0 0
0
નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બે કરોડ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી

– જપ્ત જથ્થામાં ડાયાબિટિસ, બીપી અને લિવરની બિમારીઓ માટેની દવા સામેલ

– નકલી જીએસટી કંપનીઓનાં નેટવર્કનો પણ ભાંડો ફૂટયો ઃ નકલી બિલોનો આંકડો રૂ. 50 કરોડને પાર

નવી દિલ્હી: દિલ્હી પોલીસે નકલી જીવન રક્ષક દવાઓ બનાવવા અને તેનું સપ્લાય કરનાર એક  સંગઠિત આંતર રાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી છે અને લગભગ ૨ કરોડ રૂપિયા નકલી દવાઓ જપ્ત કરી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

આ ઓપરેશન દરમિયાન પોલીસે નકલી જીએસટી કંપનીઓનાં એક નેટવર્કનો પણ ખુલાસો કર્યો છે. આ કંપનીઓનો ઉપયોગ નકલી બિલો બનાવવા અને આ ગેરકાયદે વેપારથી થનારી આવકનું લોન્ડરિંગ કરવામાં આવતું હતું. તપાસકર્તાઓનાં અંદાજ મુજબ આ નકલી બિલોનું કુલ મૂલ્ય લગભગ ૫૦ કરોડ રૂપિયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ રેકેટ મોટા પાયે નકલી શિડયુલ-એચ દવાઓનાં નિર્માણ, સ્ટોરેજ અને વિતરણમાં સંડોવાયેલું હતું.

આ દવાઓ સામાન્ય રીતે ડાયાબિટિસ, હાયપર ટેન્શન અને લિવર સંબધી બિમારીઓની સારવાર માટે લખવામાં આવે છે. આ દવાઓનો નકલી જથ્થો જાહેર આરોગ્ય સામે એક ગંભીર ખતરો પેદા કરે છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શાહદરામાં હોલસેલ મેડિસિન ડીલર  નિખિલ અરોરા ઉર્ફે સની, ઉત્તર પ્રદેશનાં બે સપ્લાયર શિવમ ત્યાગી અને મયંક અગ્રવાલ, ઉત્તરાખંડનો મુખ્ય સપ્લાયર મોહિતકુમાર શર્મા, શાહરૂખ તથા રાહુુલ તરીકે કરવામાં આવી છે. 

આરોપ મૂકવામાં આવ્યો છે કે શાહરૂખ અને રાહુલ આ ગેરકાયદે વેપારને સુગમ બનાવવા માટે નકલી જીએસટી કંપનીઓનું સંચાલન કરતા હતાં. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ કેટલીક ખાસ માહિતીઓને આધારે સામે આવ્યો હતો. ત્યારબાદ ૧૧ માર્ચે શાહદરાની બિહારી કોલોનીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. 

આ ઓપરેશન દરમિયાન અરોરાની ધરપકડ કરવામાં આવી હતી જે ભાગીરથી પેલેસમાં એક હોલસેલ દવાની દુકાન ચલાવતો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…
INDIA

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

April 6, 2026
વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની ગરમી પરાકાષ્ઠાએ | Gujarat Samachar Delhi ni Vaat 06 April 2026

ભારે કરી : પાકિસ્તાન કહે છે કોલકત્તા ઉપર હુમલો કરીશું | Heavy: Pakistan says it will attack Kolkata

Next Post
આંકલાવના મોટી સંખ્યાડમાં જુગારધામ પર પોલીસનો દરોડોથ 4 શખ્સો ઝડપાયા | Police raid gambling den in Ank…

આંકલાવના મોટી સંખ્યાડમાં જુગારધામ પર પોલીસનો દરોડોથ 4 શખ્સો ઝડપાયા | Police raid gambling den in Ank...

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન 'ગજબ' કરશે ? | Dangerous plan ready fo...

નડિયાદના ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as fire breaks out in contain…

નડિયાદના ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as fire breaks out in contain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ | Farmers fear loss due to contin…

7 months ago
વડાપ્રધાન મોદી આજે ભાવનગરમાં, રોડ શો બાદ એક લાખ કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે | Modi will gift the c…

લાલપુરના જોગવડ નજીક રામદૂત નગરમાં પરપ્રાંતિય યુવાનની હત્યા નિપજાવનારા બન્ને હત્યારાઓ ગિરફ્તાર | Both…

9 months ago
જીવનશૈલીની વસ્તુઓ, મુસાફરી, વાહનો પર ખર્ચ વધ્યો | Spending on lifestyle items travel vehicles increa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News