gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય | Fear of epidemic due to overflowing sew…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય | Fear of epidemic due to overflowing sew…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વોર્ડ નં.-4માં પ્રાથમિક સુવિધાના અભાવે મુશ્કેલી

ડોર ટુ ડોર કચરો ઉપાડવા વાહન પણ આવતું નથી પ્રશ્નોનું નિરાકરણ નહીં તો પાલિકાના ઘરાવોની ચિમકી

નડિયાદ: નડિયાદ શહેરના વોર્ડ નં.-૪માં આવેલા ફેજાન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે. કચરો ઉપાડવા સોસાયટીમાં વાહન પણ આવતું નહીં હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. આ બાબતે મહિલાઓની વારંવાર રજૂઆત છતાં મનપા દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લવાતું નથી. 

નડિયાદ મહાનગરપાલિકા અમલી બન્યાને આઠ માસ જેટલો સમય થવા છતાં મનપાની કાર્યપ્રણાલીમાં કોઈ સુધારો થયો હોય તેમ જણાતું નથી. નડિયાદ શહેરમાં વોર્ડ નંબર ૪માં ફેઝાન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘર આગળ રસ્તા પર ભરાઈ રહેતા દુર્ગંધથી લોકો ત્રાસી ગયા છે. મચ્છરો તેમજ ઝેરી જીવ જંતુઓનો પણ ઉપદ્રવ વધવા ઘેર ઘેર બીમારીના ખાટલા છે. ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થામાં કચરો ઉપાડવા આવતા વાહનો સોસાયટીની અંદર આવવાના બદલે મુખ્ય રસ્તા ઉપરથી બારોબાર ચાલ્યા જતા સોસાયટીમાં ગંદકી કચરાના ઢગલા જામ્યા છે. 

આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં મનપાના સત્તાધીશો દ્વારા ફેજાન પાર્ક સોસાયટીની ઉભરાતી ગટરોની સાફ-સફાઈ તેમજ અત્યંત બીસ્માર હાલતમાં ફેરવાયેલા રસ્તાનું સમાર કામ કરાતું નથી. ત્યારે પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા સોસાયટીના રહીશો પરેશાન બન્યા છે. 

ત્યારે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો સોસાયટીની મહિલાઓએ રેલી કાઢી મહાનગરપાલિકાને ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નવરાત્રી માટે પ્લોટ આપવામાં બેવડી નિતીનો આક્ષેપ, એક પ્લોટનુ દસ દિવસનું ભાડુ ૧૬ લાખ, જયારે ફુટબોલ ગ...

જિલ્લાની 2000થી વધુ આશાવર્કર દ્વારા રેલી યોજીને કલેક્ટર, ડીડીઓને આવેદન | More than 2000 ASHA workers…

જિલ્લાની 2000થી વધુ આશાવર્કર દ્વારા રેલી યોજીને કલેક્ટર, ડીડીઓને આવેદન | More than 2000 ASHA workers...

કેન્દ્ર-રાજય સરકારના ઠરાવનો અમલ કરાશે, ૨૨૦૦ મોબાઈલ ટાવરનું ૧૭ કરોડનું ભાડુ બાકી છતાં નવા ટાવર ઉભા કર…

કેન્દ્ર-રાજય સરકારના ઠરાવનો અમલ કરાશે, ૨૨૦૦ મોબાઈલ ટાવરનું ૧૭ કરોડનું ભાડુ બાકી છતાં નવા ટાવર ઉભા કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદમાં 71 લાખનો આરસીસી રોડ 8 મહિનામાં જ તૂટવા લાગ્યો | RCC road worth Rs 71 lakh in Borsad started…

12 months ago
બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

11 months ago
સુરેન્દ્રનગરના સ્મશાનમાં નવરાત્રી દરમિયાન વેશધારણની અનોખી પરંપરા | Unique tradition of dressing up d…

6 months ago
જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News