gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મનપાની ઘોર બેદરકારી સામે લોકોમાં આક્રોશ 

– નિર્દોષ નાગરિકના મોત બાજ જાગેલા મનપા તંત્રએ ગણતરીની મિનિટોમાં ખાડા પૂરો દીધો 

નડિયાદ : નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિર પાસે ગટરની બાજુમાં પડેલા વાહન સાથે આધેડ ખાબકતા ઘટના સ્થળે જ મોત થયું હતું. લાંબા સમયથી ઉભરાતી ગટર અને બિસ્માર રસ્તાની રજૂઆતો છતાં મહાનગરપાલિકાએ ઉપેક્ષા કરતા નિદોર્ષ નાગરિકનું મોત થયા બાદ તંત્ર ગણતરીની મિનિટોમાં ખાડો પુરી દીધો હતો.

શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની આસપાસનો સીસી રોડ ઉખડી ગયો હોવાના કારણે મોટા ખાડા પડી ગયા હતા. ગટર ઉભરાતી હોવાથી રસ્તા પર લીલ જામી ગઇ હોવા છતાં મનપા દ્વારા સમારકામ કરવામાં આવ્યું ન હતું. બપોરના ૧.૧૦ વાગ્યે આધેડ મોહમદ સલીમ મલેક વાહન સાથે પસાર થઇ રહ્યાં હતા. ત્યારે અચાનક ખાડાના કારણે પટકાયા હતા અને અકસ્માતમાં આધેડ મોહમદ સલીમ મલેકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું અને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કરીને પીએમની તજવીજ હાથ ધરી હતી. આ ઘટના બાદ પાલિકાએ ઉતાવળે ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરી છે. 

આ ઘટના અંગે તેમના મોટાભાઇના જણાવ્યા મુજબ, તેમનો ભાઇ કામ અર્થે નિકળ્યો હતો અને રસ્તાની બિસ્મારને કારણે અકસ્માતનો ભોગ બન્યો હતો. 

આ અકસ્મામાં એક કલાક પહેલા જ પશ્ચિમ વિસ્તારમાં ૫૦ કરોડના ખર્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બીજ તરફ સામાન્ય ખાડાના કારણે નાગરિકે જીવ ગુમાવ્યો હતો. 

મૃતકની પત્નીને પણ ફ્રેકચર સહિતની ઇજા થઇ 

આ ઘટનાના સમાચાર સાંભળીને ઘરની બહાર દોડી આવેલા મૃતકના પત્નીને પણ ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. પિતાના આકસ્મિક મોતથી પરિવારની હાલત કફોડી કરી દીધી છે, જ્યારે બીજી તરફ જાગૃત નાગરિકો તંત્ર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

તંત્રએ ખાડો પુરવાની આટલો સમય વિલંબ કેમ કર્યો છે સવાલ ઉભા થયા 

પીજ ભાગોળના સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ જણાવ્યુ છે કે,  જો ખાડો પૂરવાની કામગીરી આટલી ઝડપથી થઈ શકતી હતી તો તંત્ર આટલો સમય કેમ વિલંબ કરતું હતું. તેવો સવાલો મનપા સામે થઇ રહ્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
ઉંદેલ ગામની પરિણીતા પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ | Married woman from Undel village mysteriously goes…

ઉંદેલ ગામની પરિણીતા પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ | Married woman from Undel village mysteriously goes...

બંધ બજારે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી | Rupee loses 95 level in closed market

બંધ બજારે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી | Rupee loses 95 level in closed market

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું અને તેજસ્વી ચૂંટણી પંચથી ડરતા નથી, અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું’, રાહુલ ગાંધીના …

‘હું અને તેજસ્વી ચૂંટણી પંચથી ડરતા નથી, અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું’, રાહુલ ગાંધીના …

7 months ago
ચાંદખેડામાં મકાન અને કારમાં છુપાવેલા દારૂ સાથે બુટલેગર ઝડપાયો | chandkheda police nabbed bootleger w…

ચાંદખેડામાં મકાન અને કારમાં છુપાવેલા દારૂ સાથે બુટલેગર ઝડપાયો | chandkheda police nabbed bootleger w…

7 months ago
લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage

લવ મેરેજ કરનાર દીકરી જમાઇ પર માતા,પિતાનો હુમલો | Parents attack daughter who had a love marriage

5 months ago
૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c…

૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News