gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ શહેરમાં 20 થી વધુ દુકાનોના શેડ ઓટલાંના પાકા દબાણો સંપૂર્ણ તોડી પડાયા | The concrete walls of …

G METRO NEWS by G METRO NEWS
October 4, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ શહેરમાં 20 થી વધુ દુકાનોના શેડ ઓટલાંના પાકા દબાણો સંપૂર્ણ તોડી પડાયા | The concrete walls of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સોશિયલ ક્લબથી કબ્રસ્તાન ચોકડી તરફ મોડી સાંજે મનપાની ટીમ ત્રાટકી

– ગંદકી બદલ દુકાનદારો પાસેથી ૨૫ હજાર વહીવટી ચાર્જ વસૂલી ફરી દબાણો ના કરવા સૂચના : નોનવેજની હાટડીઓથી દુર્ગંધ, આંખમાં બળતરાથી લોકો પરેશાન હતા

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની દબાણ વિભાગની ટીમે વધુ એકવાર શહેરમાં સપાટો બોલાવ્યો છે. શહેરના સોશિયલ ક્લબથી કબ્રસ્તાન ચોકડી તરફના રોડ પર આવેલી દુકાનોના ગેરકાયદે ઓટલા અને શેડના ૨૦થી વધુ પાકા દબાણ સંપૂર્ણ પણે તોડી પડાયા છે. ગંદકી બદલ ૨૫ હજારનો દંડ પણ દુકાનદારો પાસેથી વસૂલ કરાયો છે. દબાણો ફરી ના કરવા માટે દુકાનદારોને સૂચના અપાઈ છે. 

નડિયાદ મનપાના દબાણ વિભાગની ટીમના અધિકારી અને કર્મચારીઓ જેસીબી સહિતના વાહનો સાથે મોડી સાંજે સોશિયલ ક્લબ રોડ પર પહોંચ્યા હતા. જ્યાં આખા રોડ પર દુકાનદારો દ્વારા ગેરકાયદે ૧૫થી ૨૦ દુકાનોની બહાર ઓટલા બનાવી અને શેડ માર્યા હતા. તે તમામ શેડ દૂર કરાયા છે. તેમજ ઓટલાના દબાણો પણ જેસીબીથી તોડી નાખવામાં આવ્યા છે. દબાણ વિભાગ અને સેનેટરી વિભાગની ટીમે ગંદકી બદલ ૨૫ હજાર ઉપરાંતનો વહીવટી ચાર્જ દુકાનદારો પાસેથી વસૂલ કર્યો છે. આ રોડ પર દબાણનો કાયમી પ્રશ્ન હતો. મહાનગરપાલિકાના કમિશનરના ધ્યાને આ મુદ્દો આવ્યા બાદ તેમણે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. હવે પુનઃ દબાણો ના થાય તે માટે મનપાની ટીમે દુકાનદારોને તાકીદ કરી છે. ઉપરાંત સેનેટરી વિભાગના સેનેટરી ઈન્સપેક્ટર્સને પણ આ જવાબદારી સોંપવામાં આવી છે. લાંબા સમયથી અહીં નોનવેજના દુકાનદારો દ્વારા દુકાનોની બહાર પોતાના સઘડી કાઢી અને બહાર જ નોનવેજ બનાવાતું હતું. મોડી સાંજે લોકોને અત્રેથી પસાર થવાનું હોય તેવા સમયે નોનવેજ બનાવવાનું ચાલુ હોવાથી આખા રોડ પર તેની દુર્ગંધ અને આંખોમાં બળતરા થતી હતી. ત્યારે તમામ સઘડી સહિત દુકાનદારોના રસોડા અંદર લેવડાવ્યા છે.  

વાણિયાવાડ સર્કલ પાસે એક તરફનું દબાણ હજૂ યથાવત્

શહેરના સૌથી વ્યસ્ત વાણિયાવાડ સર્કલ પર ચોકડીની ત્રણ બાજુના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો છે. જેમાં સર્કલથી કોલેજ રોડ, કિડ હોસ્પિટલ તરફ અને મહાગુજરાત તરફ જવાના રસ્તા ખુલ્લા કરાયા છે. પરંતુ સર્કલથી વાણિયાવાડની સોસાયટીઓ તરફ બંને સાઈડે દબાણો છે. વગદાર લોકોના દબાણ હોવાથી દૂર ના કરાતા હોવાની શહેરીજનોમાં બૂમ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
GUJARAT

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …

March 23, 2026
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

Next Post
ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 24.72 લાખની રિકવરી | Rs 24 72 lakh recovered in…

ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 24.72 લાખની રિકવરી | Rs 24 72 lakh recovered in...

બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder …

બાવળામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બાળક સહિત 3 ને ઇજા | 3 including a child injured in gas cylinder ...

આણંદના ઝાંખરિયા- નાવલી રોડ પર વાહનની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehi…

આણંદના ઝાંખરિયા- નાવલી રોડ પર વાહનની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by vehi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની મહારાષ્ટ્ર બેન્કના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર

વડોદરાની મહારાષ્ટ્ર બેન્કના ખાતામાં ફ્રોડના દેશના 23 કિસ્સાના 2.30 કરોડના વ્યવહાર

3 months ago
બિહારમાં ઈન્ડિ ગઠબંધનમાં તિરાડ ! કોંગ્રેસને તેજસ્વી યાદવના નિવેદનથી પડ્યો વાંધો

બિહારમાં ઈન્ડિ ગઠબંધનમાં તિરાડ ! કોંગ્રેસને તેજસ્વી યાદવના નિવેદનથી પડ્યો વાંધો

9 months ago
‘ટ્રમ્પને નોબેલ માટે 2 વખત નોમિનેટ કરી દે PM મોદી…’, અમેરિકાના પૂર્વ અધિકારીનો કટાક્ષ | John Bolto…

‘ટ્રમ્પને નોબેલ માટે 2 વખત નોમિનેટ કરી દે PM મોદી…’, અમેરિકાના પૂર્વ અધિકારીનો કટાક્ષ | John Bolto…

7 months ago
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના જ ખરાબ થઈ ગયો સિબિલ સ્કોર? RBIના આ બે નિયમો જાણી લેજો | Didn’t use …

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના જ ખરાબ થઈ ગયો સિબિલ સ્કોર? RBIના આ બે નિયમો જાણી લેજો | Didn’t use …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News