gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદાના સાગબારા-દેડિયાપાડામાં મેઘમહેર: ચોપડવાવ ડેમ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ | Narmada Monsoon…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
નર્મદાના સાગબારા-દેડિયાપાડામાં મેઘમહેર: ચોપડવાવ ડેમ છલકાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ | Narmada Monsoon…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada Monsoon: નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા પંથકમાં ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ મન મૂકીને વરસાવ્યા છે, જેના કારણે સાગબારાનો ચોપડવાવ ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થયો છે. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં લગભગ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, સાગબારા અને દેડિયાપાડાના ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે સ્થાનિક નદી-નાળામાં નવા નીર આવ્યા છે. પરિણામે, ચોપડવાવ ડેમની મહત્તમ સપાટી 187.45 મીટર છે, જે આજે સવારથી જ વટાવી દેવામાં આવી હતી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જોરદાર આવક થતા તે છલકાયો છે. આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ

ડેમ છલકાવાથી સાગબારા અને દેડિયાપાડાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સિઝનની શરૂઆતમાં જ ડેમ ઓવરફ્લો થવાથી સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, જે ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ મહત્ત્વપૂણ સાબિત થશે. જેના કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થવામાં પણ મદદ મળશે અને ઉનાળામાં પાણીની સમસ્યા હળવી કરશે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. ખેડૂતો હવે તેમના પાકને લઈને આશાવાદી બન્યા છે અને સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
વડોદરાની મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય માર્ગો પર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ | Street light…

વડોદરાની મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય માર્ગો પર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ | Street light...

MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં મધરાતે શોર્ટ સર્કિટ હતા ગભરાટ ફેલાયો | There was a short circuit in MSU’s g…

MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં મધરાતે શોર્ટ સર્કિટ હતા ગભરાટ ફેલાયો | There was a short circuit in MSU's g...

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી પરિણીતાને દહેજ ભૂખ્યા પતિ અને સસરાનો ત્રાસ : પોલીસ ફરિયાદ | woma…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી પરિણીતાને દહેજ ભૂખ્યા પતિ અને સસરાનો ત્રાસ : પોલીસ ફરિયાદ | woma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

8 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ભૂકંપ’ આવવાનો હતો? જાણો શું હતો અજિતનો પ્લાન | Ajit Pawar Plan…

2 months ago
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા | am…

8 months ago
ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …

5 months ago
ગુજરાતમાં એઈડ્સના દર્દીઓ વધ્યાં, એક વર્ષમાં 78000 એ સારવાર લીધી, દરરોજના 214 દર્દી | female cancer c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News