gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે જ સાયબર ફ્રોડનો ગુનો | FIR against nar…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
નર્મદા જિલ્લામાં સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે જ સાયબર ફ્રોડનો ગુનો | FIR against nar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજપીપળા તા.૪ નર્મદા જિલ્લાના સાયબર ક્રાઈમ  સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ કરોડો રૃપિયાનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું બહાર આવતાં જ કોન્સ્ટેબલ સામે જ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવતા પોલીસબેડામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મણ ચૌધરી કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેઇલ આઇડી પરથી જે પણ માલેતુજાર હોય એના બેન્ક ખાતા બંધ કરવા માટે જે તે બેંકોને મેઇલ દ્વારા જાણ કરતો હતો. બેંક ખાતા બંધ થયા બાદ ફરિયાદ માટે સાયબર સેલમાં આવનારા પાસેથી લક્ષ્મણ ચૌધરી પૈસાની માંગણી કરતો હતો.

સાયબર સેલમાં થતા આ ગેરકાયદે કામ અંગે એસપી દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. બાદમાં લક્ષ્મણ ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાનો  હુકમ કરાયો હતો. ત્રણ મહિના સુધી તપાસ હાથ ધરાયા બાદ તેનો સમગ્ર રિપોર્ટ એસપીને કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટની જાણ રેન્જ આઇજી, ડીજીપી તેમજ ગૃહ વિભાગને કરાઇ હતી.

પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ બાબતે વધુ તપાસ નર્મદા એસઓજી કરી રહી છે. પોલીસે જણાવ્યું  હતું કે લક્ષ્મણ ચૌધરીએ કેટલા રૃપિયાનું સાયબર ફ્રોડ કર્યું છે એ ઊંડી તપાસ બાદ બહાર આવશે. તા.૨૩ જુલાઇના રોજ દાખલ થયેલી ફરિયાદ બાદ ધરપકડ કરાઇ હતી અને કોર્ટમાં રજૂ કરી કોન્સ્ટેબલના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

Next Post
ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બૅન 500-1000ની નોટના ઘણા બંડલ મળ્યાં, ચારની ધરપકડ | Bundles of Rs 50…

4 months ago
અમેરિકન શેરબજારમાં કોરોનાકાળ જેવા હાલ, ભારતમાં પણ 11 લાખ કરોડનું નુકસાન: દુનિયામાં મંદીનો ફફડાટ | rs…

12 months ago
ગણેશ મંડપમાં બોલાતું ‘ઈસ્ટ ઓર વેસ્ટ ગણપતિ ઈઝ બેસ્ટ’નું સૂત્ર સાર્થક થયું : ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,…

7 months ago
આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.નુ ૩૧૪૧ કરોડ દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી | Amidst th…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News