gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દુમાડ બ્રિજ નજીક રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટક્કર મારીને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત થયું હતું.

શહેર નજીકના દુમાડ ગામે ઠાકોર ફળિયામાં રહેતા અને ખેત મજૂરી કરતા પરિવારના શંકરભાઇ શંભુભાઇ ઠાકોર ( ઉં.વ.૭૯) ગત તા. ૯ મી એ શંકરભાઇ ઘરેથી એકલા નર્મદા પરિક્રમા કરવા ગયા હતા. બીજે દિવસે પરિક્રમા પૂરી કરીને તેઓ બસમાં બેસીને પરત આવતા હતા. દુમાડ બ્રિજ નીચે જય અંબે હોટલની સામે અમદાવાદથી સુરત તરફ જવાના સર્વિસ રોડ  પર ઉતર્યા હતા. તેઓને દુમાડ બ્રિજ નીચે થઇ સાવલી રોડ તરફ જવાનું હોઇ તેઓ રોડ ક્રોસ કરતા હતા. રાત્રે ૧૧ વાગ્યે અજાણ્યા વાહનચાલકે તેઓને  ટક્કર મારીને ભાગી ગયો હતો. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. સમા  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…
GUJARAT

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

April 12, 2026
દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

વડોદરાના વોર્ડ-6ના કોંગી ઉમેદવારના પતિ પ્રભુ સોલંકીને ડુપ્લિકેટ સોનાના કેસમાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઇ…

Next Post
ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja...

સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r…

સોનામાં પીછેહટ,ચાંદી ઉંચકાઈ: ક્રૂડમાં વિકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો | Gold retreats silver r...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78777 ઉપર બંધ થતાં 80222 જોવાય | Sensex closes at 78777 sees 80222 in new we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૭ વર્ષની કિશોરીને મોબાઇલ વળગણ સોશિયલ મીડિયાની વ્યસની પુત્રીને સમજાવી તો પિતા પર હુમલો કર્યો | Socia…

5 months ago
અપૃજી-વાઘાવત રોડ પરના બ્રિજ પર ભારે વાહનો બંધ કરવા માટે રજૂઆત | Presentation to stop heavy vehicles …

4 months ago
વડોદરા: આજે ગરબા થશે કે નહીં? વરસાદથી ધોવાયેલા ગ્રાઉન્ડને ‘કોરું’ કરવાની કવાયત | Due to rain during …

6 months ago
તમામ ટેકસની રુપિયા ૨૨૫૬.૩૧ કરોડ આવક , એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની રુપિયા ૨૬ કરોડથી  વધુ આવક

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News