gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું | N…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું | N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari Food Poisoning: ગુજરાતના નવસારીમાં 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે પ્રસાદ ખાધા બાદ તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, ફૂડ વિભાગ દ્વારા પ્રસાદના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, નવસારીના મટવાડા અને સામાપોર ગામે 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. હનુમાન જયંતિના દિવસે સામાપર અને મટવાડા ગામે ભેગા મળીને ભંડારાનું આયોજન કર્યું હતું. જ્યાં તમામ લોકોએ બજરંગબલીના દર્શન બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રસાદ ખાધા બાદ શનિવારે (12 એપ્રિલ) મોડી રાતથી 100થી વધુ લોકોને ઝાડા-ઉલટી તેમજ માથામાં દુખાવા જેવી સમસ્યા થઈ હતી. જ્યાં ફૂડપોઇઝનિંગની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કોઈ દર્દીને ગંભીર અસર ન થતાં તમામને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદની હોસ્પિટલ એસોસિયેશન અને વીમા કંપનીઓ વચ્ચે ઘમસાણ, વીમા પાસ કરાવવામાં ધાંધિયા

ફૂડ વિભાગે હાથ ધરી તપાસ 

ભંડારામાં પ્રસાદ રૂપે પીરસવામાં આવેલી છાશ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા છે. ફૂડ વિભાગ દ્વારા છાશ અને કેરીના રસના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

આ પણ વાંચોઃ ગુજરાતનો ‘ઝોળીદાર વિકાસ’: નર્મદા જિલ્લામાં સાપ કરડતા પીડિતને 10 કિ.મી. દૂર ઊચકીને લઈ જવાયો

આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

નોંધનીય છે કે, ફૂડ પોઇઝનિંગની ઘટનામાં સૌથી વધુ બાળકો અસરગ્રસ્ત થયા હતાં. જોકે, રાત્રે જ તેમને સારવાર આપી દેવામાં આવી હતી. હાલ, તમામ બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગની ટીમ માહિતી મળ્યાની સાથે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

April 5, 2026
નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…
GUJARAT

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

April 5, 2026
બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…
GUJARAT

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

April 5, 2026
Next Post
રસ્તો ઓળંગતા રાહદારીનું કારની અડફેટે મોત | Pedestrian killed after being hit by car while crossing r…

રસ્તો ઓળંગતા રાહદારીનું કારની અડફેટે મોત | Pedestrian killed after being hit by car while crossing r...

નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s…

નવલખી પેલેસ કમ્પાઉન્ડમાં ચોરીની ઘટના, શકમંદોની પૂછપરછ | Theft incident in Navlakhi Palace compound s...

વડોદરા: પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, આવતીકાલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કાપ | Vadodara: Breakage…

વડોદરા: પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, આવતીકાલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો કાપ | Vadodara: Breakage...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂબંધીની ઐસી તૈસી : અમદાવાદમાંથી 3 વર્ષમાં 31000થી વધુ લોકો દારૂ સાથે ઝડપાયા | ahmedabad 31000 arr…

દારૂબંધીની ઐસી તૈસી : અમદાવાદમાંથી 3 વર્ષમાં 31000થી વધુ લોકો દારૂ સાથે ઝડપાયા | ahmedabad 31000 arr…

6 months ago
જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા …

જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા …

6 months ago
સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

8 months ago
હાઇવે પર પાર્ક કરેલી બિનવારસી કારમાંથી દારૃ મળ્યો | liquor found in car parked on highway

હાઇવે પર પાર્ક કરેલી બિનવારસી કારમાંથી દારૃ મળ્યો | liquor found in car parked on highway

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News