gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં છેલ્લા એક વર્ષમાં 80 ટકા ખરીદી બાઇકની થઇ

ગત વર્ષ દરમિયાન ૫૪૮૫ બાકી ટેક્સદારોમાંથી ૧૨૨૭ વાહનોનો ૩.૮૭ કરોડની વસૂલાત

ભાવનગર –  ભાવનગર આરટીઓ દ્વારા બાકી ટેક્સની વસૂલાત પેટે ૫૪૮૫ આસામી પાસે કરોડોનો ટેક્સ બાકી બોલે છે. જો કે, નોટીસ આપ્યા બાદ વર્ષ ૨૫-૨૬ દરમિયાન કુલ ૧૨૨૭ બાકીદારો પાસેથી ૩.૮૭ કરોડની વસૂલાત કરાઇ હતી તો નવા ખરીદાયેલ વાહનો પરનો ટેક્સની આવક ૯૪.૫૬ કરોડથી વધી જવા પામી છે.

મળતી વિગતો પ્રમાણે ભાવનગર આરટીઓ દ્વારા વાહન ચેકીંગ અને મેમા આપી દંડની વસૂલાત કરવાની સાથો સાથ રોડ ટેક્સ પણ વસૂલે છે. પરંતુ કેટલાક આસામી વખતો વખત ટેક્સ ભરતા નથી અને કેસ પેન્ડીંગ ખેંચાતો આવે છએ. ભાવનગર જિલ્લામાં કુલ ૫૪૮૫ આસામી પાસે કરોડોનો ટેક્સ બાકી બોલી રહ્યો છે. જો કે, આ વસૂલાત માટે મામલતદારની નિમણૂક પણ થાય છે. પરંતુ માંડ સેટ થાય ત્યાં બદલીના ઓર્ડર કરતા નક્કર કાર્યવાહી થઇ શકતી નથી. ગત વર્ષમાં બાકી ટેક્સદારો પૈકી ૫૪૪૫ આસામીઓને નોટીસો આપવામાં આવી હતી. જે પૈકી ૧૨૨૭ કરદાતાઓ પાસેથી ૩.૮૭ કરોડની વસૂલાત થઇ શકી છે. જ્યારે હજુ ૪૨૫૮ આસામી પાસેથી ટેક્સ વસૂલાત બાકી બોલી રહી છે. જ્યારે નવા વાહન ખરીદી સમયે રજિસ્ટર્ડ ફીની સાથે વાહનની કિંમતના ૬ ટકા રોડ ટેક્સની પણ ભરપાઇ કરવાની હોય ગત વર્ષે ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ કે હેવી વ્હીકલ મળી કુલ ૬૭૧૯૪ વાહનોનું રજીસ્ટ્રેશન જિલ્લામાં થવા પામ્યું હતું જેના ૬ ટકા લેખેના ટેક્સની આવક ૯૪,૫૬,૬૫૦૦ રૃપિયાની આવક સરકારી તિજોરીમાં ઠલવાઇ હતી. જ્યારે રજિસ્ટ્રેશન ફી પેટે ચાર કરોડથી વધુ આંક વટી જાય છે. આમ નવા વાહન ખરીદવામાં ભાવનગરની પ્રજાએ સરકારને ૯૮ કરોડથી વધુની આવક કરી આપી હોવાનું જણાય છે. ૦૦૦૧ નંબર મેળવવા પસંદગીકારે ૩.૪૨ લાખ ચૂકવ્યા

નવા વાહનની ખરીદીની સાથે ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી ચૂકવ્યા બાદ પસંદગીનો નંબર મેળવવામાં પણ બોલી બોલાતી હોય ઘણા પસંદગીકારો મનગમતો નંબર મેળવવા પણ ઉત્સુક હોય છે. ગત વર્ષે ૦૦૦૧ નંબર મેળવવા પસંદગીકારે હાઇએસ્ટ ૩.૪૨ લાખ રૃપિયા ચૂકવ્યા છે. તો ઘણા પસંદગીકારોએ પોતાને ગમતા નંબર મેળવવા બે લાખ, એક લાખ, કે હજારોમાં પણ નંબર પસંદ કરેલ છે. જ્યારે વર્ષ દરમિયાન ખુલેલી વિવિધ સીરીઝમાં કુલ ૨૦૭૪ પસંદગી નંબરો કચેરીએ એલોટ કર્યા હતા અને તેની આવક ૧.૨૦ કરોડને વટી હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…
GUJARAT

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

April 12, 2026
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…
GUJARAT

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

April 12, 2026
દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk
GUJARAT

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

April 12, 2026
Next Post
યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા | Husband and broker of a bri…

યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા | Husband and broker of a bri...

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP’s indecisive leadersh…

ભાજપનું અનિર્ણાયક નેતૃત્વ: રાજકોટમાં મંચ પર જાની અને ઉમેદવાર શુક્લ બન્યા | BJP's indecisive leadersh...

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં’ય ભડકો | Injustice nepotism and the fire of rebellio…

અન્યાય, પરિવારવાદ અને બળવાની આગ: જામનગર ભાજપમાં'ય ભડકો | Injustice nepotism and the fire of rebellio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યું | …

મુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એ તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન, હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યું | …

6 months ago
ભારત ૨૦૩૦ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની જશે ઃ એસબીઆઇ | india to become upper middle income coun…

ભારત ૨૦૩૦ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની જશે ઃ એસબીઆઇ | india to become upper middle income coun…

3 months ago
જો વરસાદ નહીં હોય તો ૩૦મીએ રિપેરિંગ માટે શટડાઉન લેતા અડધા શહેરમાં પાણી નહીં મળે | shutdown on 30 wat…

જો વરસાદ નહીં હોય તો ૩૦મીએ રિપેરિંગ માટે શટડાઉન લેતા અડધા શહેરમાં પાણી નહીં મળે | shutdown on 30 wat…

9 months ago
ચુડાના કોરડા ગામે શાળાના મેદાનમાં સરપંચ સહિતના લોકોએ દબાણ કર્યું | People including the sarpanch put…

ચુડાના કોરડા ગામે શાળાના મેદાનમાં સરપંચ સહિતના લોકોએ દબાણ કર્યું | People including the sarpanch put…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News