gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રેડિયોલોજી વિભાગમાં,  એન.આઇ.સી.યુ,
ઓર્થો. અને  મેડિસિન વોર્ડ, મેટ્રન ઓફિસ ખાતે
અંગદાન  જાગૃતિ સાથે બાપ્પાને વિદાય

     સુરત, 

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આનંદ ઉલ્લા સાથે ગણેશ ઉત્સવ
ઉજવાયા બાદ આજે શનિવારે સિવિલના વિવિધ વિભાગ અને વોર્ડમાં પાંચ ગણપતિ દાદાની પ્રતિમાનું  ડોક્ટર, નર્સિગ સ્ટાફ સહિતનો સ્ટાફ દ્વારા વિસર્જન
કરવામાં આવ્યું  હતું. 

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દી તથા
વોર્ડમાં દાખલ દર્દીઓ જલદી સાજા થાય, લોકો મુસીબતો દુર રહે, રોગચાળો નહીં ફેલાઈ, લોકો
સુધી સમદ્ર રહે અને વિઘ્નહર્તા  તમામનું વિઘ્ન
દુર કરે એવી ભાવના સાથે નવી સિવિલના રેડિયોલોજી વિભાગમાં,  એન.આઇ.સી.યુ, ઓર્થોપેડીક વોર્ડ, મેડિસિન વોર્ડ,
મેટ્રન ઓફિસ ખાતે શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂતીઓને દસ દિવસ સુધી પૂજા અર્ચના નર્સિંગ
સ્ટાફ, ડોકટરો સહિત સ્ટાફ દ્રારા સવાર અને સાંજે આરતી કરી હતી. એટલુ નહી પણ ત્યાં હિન્દુ,
મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ એમ બધા જ ધર્મનાં ભાઈ -બહેનએ વિચારધારા સાથે તમામ સમુદાયના
નર્સિગ  સ્ટાફ, ડોકટરો  સહિતના કર્મચારીઓ વિધ્નહર્તાની પૂજા અર્ચના કરી
હતી.

બાદમાં આજે શનિવારે સવારે વિવિધ વોર્ડ અને ઓ.પી.ડીમાં વારા ફરતી પાણી ભરેલા ટબમાં  શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ.
જેમાં મેટ્રન ઓફિસ ખાતે  અંગદાન મહાદન દાન અંગે
જાગૃતિ  ફેલાવીને અનોખી રીતે  વિસર્જન કરવામાં આવ્યુ હતું એવું  સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયક અને નર્સિગ અગ્રણી
ઇકબાલ કડીવાલે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીર વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | Court sentences m…
GUJARAT

ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીર વિદ્યાર્થીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી | Court sentences m…

February 6, 2026
પોલીસને જોઇને આરોપી દારૃનો જથ્થો છોડીને ફરાર | On seeing the police the accused fled leaving behind …
GUJARAT

પોલીસને જોઇને આરોપી દારૃનો જથ્થો છોડીને ફરાર | On seeing the police the accused fled leaving behind …

February 6, 2026
પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી | blind student passed ugc net exa…
GUJARAT

પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ કઠીન ગણાતી યુજીસી નેટ પરીક્ષા પાસ કરી | blind student passed ugc net exa…

February 6, 2026
Next Post
ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son …

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son ...

ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

સે-૧ના તળાવની પાળે પરસ્ત્રી સાથે બેઠેલા પતિને પત્નીએ ઝડપી લીધો

સે-૧ના તળાવની પાળે પરસ્ત્રી સાથે બેઠેલા પતિને પત્નીએ ઝડપી લીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત | three dead Hit a…

આણંદના આંકલાવ પાસે હિટ એન્ડ રનની ઘટના, ટ્રેક્ટરની ટક્કરથી પાદરાના ત્રણ યુવકના મોત | three dead Hit a…

10 months ago
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવ…

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાનારા શ્રાવણી મેળાને લઈને એસટી બસના રૂટ કન્વર્ટ કરવા માટેની તંત્રની કવ…

6 months ago
સફેદ પરિંદે : પરંપરા અને વૈભવનો સંગમ

સફેદ પરિંદે : પરંપરા અને વૈભવનો સંગમ

5 months ago
લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ | …

લાલપુરના પીપરટોડા ગામમાં ખેડૂતના મકાનને નિશાન બનાવતા તસ્કરો : પોણા લાખની માલમતા ચોરી ગયાની ફરિયાદ | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News