gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, ખેલૈયા ટેન્શનમાં | Heavy Rai…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
નવ જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, ખેલૈયા ટેન્શનમાં | Heavy Rai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025 Rain Forecast: નવરાત્રિમાં ગરબા કરતા ખેલૈયાઓને વધારે ચિંતા વરસાદે વધારી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રવિવારે (28મી સપ્ટેમ્બર) બપોરે એક વાગ્યા સુધી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ જિલ્લામાં વરસાદનું ઍલર્ટ જાહેર

હવામાન વિભાગ અનુસાર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદનું ઓરેન્જ ઍલર્ટ છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર અને અરવલ્લી યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 

ડાંગ-તાપી સહિત ચાર જિલ્લામાં ધોધમાર

ઉલ્લેખનીય છે કે, નવસારી અને વલસાડમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે બધુ વેરવિખેર કરી નાખ્યુ હતું. અનેક જગ્યાએ નવરાત્રિના પંડાલ ધરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું હતું. ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા 12 કલાકના આંકડા પર નજર કરશો તો આહ્વામાં 4 ઈંચ, વઘઈમાં 3 ઈંચ, સુબરીમાં 2.60 ઈંચ, અને સાપુતારામાં 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાણી જ પાણી થઈ ગયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…
GUJARAT

April 3, 2026
અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…

જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

Next Post
VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર | Navratri 202…

VIDEO : નવરાત્રિમાં મેઘરાજા બગડ્યાં, ડાંગ-તાપી સહિત 4 જિલ્લામાં ધોધમાર, નદીઓ ગાંડીતૂર | Navratri 202...

અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ, ટુ વ્હિલર પાર્કિંગના 100, પાણીની બોટલ રૂ. 50માં | Ahmedabad…

અમદાવાદમાં નવો ક્રેઝ, ગરબાના 2500ના પાસ, ટુ વ્હિલર પાર્કિંગના 100, પાણીની બોટલ રૂ. 50માં | Ahmedabad...

મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય’, કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત | /karur stampede a…

મૃતકોના પરિજનોને 20-20 લાખની સહાય', કરુર રેલીમાં નાસભાગ બાદ એક્ટર વિજયની જાહેરાત | /karur stampede a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં બપોરે બે કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો | Bhavnagar received one and a half inches of r…

9 months ago
મહુધાના ફીણાવ ગામ પાસે રૂ. 5.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 5 27 lakh…

1 week ago
સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની સખત કેદ, 40 હજારનો દંડ | Accused of raping minor gets 2…

3 months ago
વડોદરાના ફાઇનાન્સરે આર.સી.બુકમાં ચેડાં કરી આણંદના વેપારીને ટેમ્પો વેચી દીધો | Vadodara financier tam…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News