gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Worker Dies After Electric Shock In Naswadi: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. મકાનના ધાબા પર કામ કરતી વખતે શ્રમિકને માથા પરથી પસાર થતી હાઈ ટેન્શન લાઇનમાંથી જોરદાર કરંટ લાગતા તેનું ધાબા પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વીજ કંપની પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સાથી શ્રમિકે બચાવવા પ્રયાસ કર્યો પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું

મળતી માહિતી અનુસાર, મૃતકની ઓળખ નસવાડી તાલુકાના કાળીદોરી ગામના ખુશાલ રાઠવા તરીકે થઈ છે. ઘટના સમયે ખુશાલ સાથે એક મિસ્ત્રી પણ હાજર હતો. મિસ્ત્રીના જણાવ્યા અનુસાર, ધાબા પર કામ કરતી વખતે નડતરરૂપ ઝાડની ડાળખી તોડવાનો પ્રયાસ કરતા તે ડાળખી હાઈ ટેન્શન લાઇનને અડી ગઈ હતી, જેના કારણે ખુશાલને જોરદાર કરંટ લાગ્યો હતો. અન્ય એક શ્રમિકે પાવડાના હાથા વડે તેને બચાવવા માટે મરણિયો પ્રયાસ કર્યો હતો, પરંતુ કરંટ એટલો ભયાનક હતો કે ડરના માર્યા તે પણ લાચાર બની ગયો હતો.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: કોળી ગામે વૃદ્ધની કુહાડીના ઘા મારી કરપીણ હત્યા! આરોપી ફરાર

વીજ કંપનીની લાપરવાહી 

આ અકસ્માતે મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL)ની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક દુકાનદારે અગાઉ અનેકવાર આ જોખમી વીજ લાઇન હટાવવા માટે રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓએ લાઇન હટાવવા માટે રૂપિયા દોઢ લાખ ભરવાનું મૌખિકમાં જણાવ્યું હતું. એક નાનો વેપારી આટલી મોટી રકમ ભરી શકે તેમ ન હોવાથી લાઇન હટાવી શકાઈ નહોતી, અને આજે એ જ જીવતા વાયરોએ એક મજૂરનો જીવ લીધો છે.

પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર અને વળતરની માંગ

ઘટનાની જાણ થતા જ મૃતક ખુશાલ રાઠવાના પરિવારજનો કાંધા ગામે દોડી આવ્યા હતા. વ્હાલસોયાના મોતના સમાચારથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. રોષે ભરાયેલા પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ધાબા પરથી મૃતદેહ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો હતો.

બનાવની જાણ થતા જ નસવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકો વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…
GUJARAT

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

April 12, 2026
નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …
GUJARAT

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

April 12, 2026
અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …
GUJARAT

અમદાવાદમાં બેફામ રફ્તારનો કહેર: શાહપુરમાં કારચાલકે ડીવાઈડર કૂદાવ્યું, અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ …

April 12, 2026
Next Post
બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouh…

બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત શિવરાજ સિંહ ચૌહાણ કરશે, ભાજપે સોંપી જવાબદારી | Shivraj Singh Chouh...

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT…

સુરત પાલિકા અને પોલીસને પડકાર: દબાણ કરનારાઓએ તાપી બ્રીજ પર જ રવિવારી બજાર શરુ કરી દીધું | Surat: CCT...

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ ‘ધ્રૂવાસ્ત્ર’ સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે | drdo dhruvas…

અબ્દુલ કલામે જેની કલ્પના કરી હતી એ 'ધ્રૂવાસ્ત્ર' સૈન્યમાં જોડાશે, પાકિસ્તાન ફફડી ઊઠશે | drdo dhruvas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા ભુવા નગરી બની: અકોટાથી મુંજમહુડાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા | Vadodara: Two more poth…

વડોદરા ભુવા નગરી બની: અકોટાથી મુંજમહુડાના મુખ્ય રસ્તા પર વધુ બે ભૂવા પડ્યા | Vadodara: Two more poth…

3 months ago
વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

વીડિયા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી કરી | Forced by threatening to make the video viral

1 year ago
ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે | Rupee hits new low of 91 75 against dollar: Inf…

ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે | Rupee hits new low of 91 75 against dollar: Inf…

3 months ago
વડોદરા કોર્પોરેશનના 25 કરોડની ડિમાન્ડ સાથે 20,000 નવા વેરા બિલ વધ્યા | 20 000 new tax bills raised w…

વડોદરા કોર્પોરેશનના 25 કરોડની ડિમાન્ડ સાથે 20,000 નવા વેરા બિલ વધ્યા | 20 000 new tax bills raised w…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News