gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર મંડળ દ્વારા નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે આયોજિત મહા રુદ્રીમાં નાગર પરિવારો સાથે સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને જળાભિષેક કર્યા હતા.

શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગર દ્વારા 53 વર્ષથી દરવર્ષે હાટકેશ્વર જયંતિ અવસરે સામૂહિક રુદ્રી સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ગાંધીનગરમાં વસવાટ કરતા 800 જેટલા નાગર પરિવારો આ પાટોત્સવ પ્રસંગે જ્ઞાતિજનોના સમૂહ ભોજન પ્રસાદ નું પણ આયોજન કરતું આવ્યું છે.

આ વર્ષના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહીને સૌ નાગરજનોને હાટકેશ્વર જયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાં બહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ અને ભાવનગરના ધારાસભ્ય શ્રીમતી સેજલ બહેન પંડ્યા ગાંધીનગર શહેર ભાજપના રુચિર ભટ્ટ તેમજ મહેન્દ્ર ભાઇ દાસ સહિત અગ્રણીઓ અને નાગર પરિવારો પણ જોડાયા હતા. શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગર ના યુવા પ્રમુખ પ્રહર અંજારિયાએ આ અવસરે મુખ્યમંત્રીને શોલ, હાટકેશ્વર દાદાની તસ્વીર અને સ્મૃતિ ચિન્હ આપીને નાગર પરિવારો વતી સન્માન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

Next Post
VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

VIDEO: 'તમે પણ કહો જય શ્રી રામ', તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું…

VIDEO: 'તમે પણ કહો જય શ્રી રામ', તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું...

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે ‘ગેરકાયદે’, પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર | delhi 55 lakh veh…

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે 'ગેરકાયદે', પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર | delhi 55 lakh veh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં રીક્ષા ચાલક યુવાનની હત્યા નિપજાવનાર કુલ આઠ આરોપીઓ પકડાયા : પાંચ આરોપીઓનું રી-કન્સ્ટ્રકશન ક…

12 months ago
પાકિસ્તાનીઓની નાપાક કરતૂત! ટીવી પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારને કહ્યા અપશબ્દો | mohammad yousuf…

6 months ago
47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau…

7 months ago
ગઢડામાં જૂથ અથડામણ: રેતી ભરવાની સામાન્ય બાબતે મારામારી-કારના કાચ પણ તોડ્યા | Group clash in Gadhada:…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News