gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

નાણાંની હેરફેર  માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે 2 - imageચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીમાં નિર્દોષ લોકો ભોગ બનીને કરોડો રૂપિયા ગુમાવે છે. આ નાણાં ચાઇનીઝ ગેગ પોતાના સુધી પહોંચે તે માટે ભારતમાં એજન્ટો બનાવીને બેંકોમાં અન્ય લોકોની જાણ બહાર મોટાપ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલે છે.

જેમાં જમા થતા કરોડો રૂપિયા હવાલા તેમજ ક્રિપ્ટોના માધ્યમથી વિદેશમાં મોકલવામાં આવે છે. જેથી પોલીસે હવે  ગેરકાયદે ખોલવામાં આવતા બેંક એકાઉન્ટને કાબુમાં લેવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત બેંકોના જવાબદાર અધિકારીઓ અને મળતિયાઓની તપાસ કરીને કાર્યવાહી કરવામા ંઆવી છે. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચને ૩૮ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરતા કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા.

નાણાંની હેરફેર  માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે 3 - imageકમ્બોડિયા અને વિયેતનામમાં સક્રિય ચાઇનીઝ ગેંગ દ્વારા ડીજીટલ એરેસ્ટ, ઓનલાઇન છેતરપિંડી જેવા સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે. આ છેતરપિંડીથી કરોડો રૂપિયા ઓનલાઇન પડાવવામાં આવે છે. જે મેળવવા માટે ચાઇનીઝ ગેંગ ખુબ મોટા પ્રમાણમાં ગુજરાત સહિતના રાજ્યોમાં બેંકોના એજન્ટો અને તેના અધિકારીઓ સાથે મળીને અન્ય લોકોની જાણ બહાર મ્યુલ એકાઉન્ટ ખોલે છે. જેમાં જમા થતા કરોડો રૂપિયાને એટીએમ, ચેકથી કે ઓનલાઇન લઇને હવાલા કે ક્રિપ્ટોના માધ્યમથી દુબઇ થઇને ચાઇનીઝ ગેંગ સુધી પહોંચતા કરવામાં આવે છે. આમ, મ્યુલ એકાઉન્ટથી શરૂ થતા નાણાંકીય વ્યવહારને રોકવા માટે સમગ્ર રાજ્યમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મળેલા ઇન્પુટના આધારે આશરે ૩૮ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની તપાસ કરી હતી. જેમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાજયને જણાવ્યું કે  બેંક તેમના ટારગેટ પુરા કરવા માટે અન્ય લોકોની જાણ બહાર તેમના એકાઉન્ટ ખોલી આપે છે. જેમાં કરંટ બેંક  એકાઉન્ટ, એનજીઓના નામે તેમજ કોઇના વ્યક્તિગત એકાઉન્ટ પણ ખુલે છે.  અમદાવાદમાં મળી આવેલા ૩૮ જેટલા બેંક એકાઉન્ટ સંદર્ભમાં કરેલી તપાસમાં બેંકના કર્મચારીઓ અને એજન્ટોની સંડોવણી ખુલી છે. જે અંગે આગામી સમયમાં ત્રણ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટાપાયે ધરપકડ  ઉપરાંત, અનેક લોકો વિરૂદ્ધ કાનુની કાર્યવાહી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…
GUJARAT

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

February 27, 2026
સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…
GUJARAT

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

February 27, 2026
ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …
GUJARAT

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

February 27, 2026
Next Post
અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે …

અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે ...

કમોસમી વરસાદને કારણે વડોદરામાં 72018 ખેડૂતોને 94 કરોડ વળતર મળ્યું,26210 રહી ગયા | 72018 farmers rece…

કમોસમી વરસાદને કારણે વડોદરામાં 72018 ખેડૂતોને 94 કરોડ વળતર મળ્યું,26210 રહી ગયા | 72018 farmers rece...

પ્રિયલક્ષ્મી મિલ પાસે કોર્પોરેશનના આસિ.એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા | two accsed caught …

પ્રિયલક્ષ્મી મિલ પાસે કોર્પોરેશનના આસિ.એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા | two accsed caught ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા

5 months ago
અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

અનાથઆશ્રમથી નેધરલેન્ડના મેયર સુધીની સફર: 41 વર્ષે માતાને શોધવા ભારત આવ્યો દીકરો | dutch mayor falgun…

1 month ago
દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

10 months ago
મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…

મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News