gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ | Impact on quality of education in NEET PG …

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in INDIA
0 0
0
નીટ-પીજીમાં શિક્ષણની ગુણવત્તા પર અસર ચિંતાજનક : સુપ્રીમ | Impact on quality of education in NEET PG …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કટઓફમાં કાપ ખાલી બેઠકોને ધ્યાનમાં રાખી લેવાયો, શિક્ષણની ગુણવત્તા પર કોઇ અસર નહીં થાય : કેન્દ્રનો બચાવ

– સરકારી કોલેજોમાં ફી 9000થી 27000 જ્યારે ખાનગી કોલેજોમાં એક કરોડ, સામાન્ય લોકો કેવી રીતે એડમિશન લે : અરજદારો

નવી દિલ્હી : નીટ પીજી ૨૦૨૫ માટે કટ ઓફમાં ઘટાડાના નિર્ણયનો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ નિર્ણયની ડોક્ટોરની ક્લિનિકલ ક્ષમતા પર કોઇ અસર નહીં પડે અને પર્સેંટાઇલમાં ઘટાડા બાદ પણ સીટોની ફાળવણી ઉમેદવારના મેરિટ અને પ્રાથમિકતાના આધાર પર નક્કી કરાશે. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કટ ઓફ ઘટાડાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.  

વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે પર્સેંટાઇલ કટ ઓફમાં ઘટાડો કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે, જેની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમે કહ્યું હતું કે અમે શિક્ષણની ગુણવત્તા પર અસરને લઇને સૌથી વધુ ચિંતિત છીએ, મામલો ગુણવત્તાનો છે, સરકાર આ મુદ્દે પ્રકાશ પાડે. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે ખાલી બેઠકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નીટ-પીજી આપનારો ઉમેદવાર પહેલાથી જ એમબીબીએસ થયેલ હોય છે તેથી આ પરીક્ષા લઘુતમ ક્લિનિકલ યોગ્યતાને પ્રમાણિત કરવા માટે નથી. 

જ્યારે અરજદારો તરફથી હાજર વકીલ ગોપાલ શંકરનારાયણે ફીમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે જણાવ્યું હતું કે સરકારી મેડિકલ કોલેજોમાં ફી ૯૦૦૦થી ૨૭૦૦૦ સુધી હોય છે જ્યારે ખાનગી કોલેજોમાં ૯૫ લાખથી ૧.૫ કરોડ રૂપિયા લેવાય છે. ૫૦માં પર્સેંટાઇલ સુધી લગભગ ૧.૩ લાખ વિદ્યાર્થી સામેલ થવા છતા વધારે ફીને કારણે તેઓ ખાનગી કોલેજોમાં પ્રવેશ નથી મેળવી શકતા. તેમણે ખાનગી કોલેજો દ્વારા વસુલાતી ફી પર અંકુશ લગાવવાની માગણી કરી હતી. જેના પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા આ માટે નિયમો તૈયાર કરાયા છે. જે મુજબ ખાનગી કોલેજોની ફી સરકારી કોલેજોની ફીથી ૫૦ ટકાથી વધુ ના હોવી જોઇએ. જવાબમાં અરજદારોએ કહ્યું કે જો ખરેખર આવો નિયમ હોય તો ખાનગી કોલેજો તેનું ઉલ્લંઘન કરી રહી છે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પી. એસ. નરસિમ્હા અને ન્યાયાધીશ આલોક અરાધેની બેંચે સરકારના જવાબ બાદ કહ્યું હતું કે નીટ-પીજી એમબીબીએસમાં એડમિશન માટે નથી હોતી અને ઉમેદવારો પહેલાથી જ ડોક્ટર હોય છે તેમ છતા પણ કટ-ઓફમાં આટલો મોટો કાપ અને તેના પ્રભાવ પર વિચાર કરવો જરૂરી છે. કોર્ટની મુખ્ય ચિંતા શિક્ષણની ગુણવત્તા છે અને સરકાર અમને સંતુષ્ટ કરે કે કટ ઓફને લગભગ શૂન્ય સુધી ઘટાડવા છતા શિક્ષણની ગુણવત્તા પર કોઇ અસર નહીં થાય. નોંધનીય છે કે સામાન્ય-ઇડબલ્યુએસ વર્ગ માટે કટ ઓફ ૫૦માં પર્સેંટાઇલ (૮૦૦માંથી ૨૬૭ માર્ક્સ)થી ઘટાડીને સાતમા પર્સેંટાઇલ (૧૦૩ માર્ક્સ) કરી દેવાયો હતો, સામાન્ય પીડબલ્યુબીડી વર્ગ માટે ૪૫માંથી ઘટાડીને પાંચમાં સુધી  કરી દેવાયું, તેવી જ રીતે એસસી, એસટી ઓબીસી તથા પીડબલ્યુબીડી ઉમેદવારો માટે ૪૦માં પર્સેંટાઇલને ઘટાડીને શૂન્ય કરી દેવાયું હતું. અરજદારોનો દાવો છે કે આ નિર્ણયથી શિક્ષણની ગુણવત્તા ઘટશે, બાદમાં સુપ્રીમ કોર્ટે એનબીઇએમએસને આ મુદ્દે સોગંદનામુ દાખલ કરવા કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…
INDIA

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

April 10, 2026
‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …
INDIA

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

April 10, 2026
રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …
INDIA

રશિયામાં ફસાયેલા 26 ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ | supreme …

April 10, 2026
Next Post
ભારતની ‘સિલિકોન વેલી’ બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી | The water in Bengaluru India’s ‘Silico…

ભારતની 'સિલિકોન વેલી' બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી | The water in Bengaluru India's 'Silico...

સેન્સેકસ 479 પોઈન્ટ ઉછળી 83294 | Sensex rises 479 points to 83294

સેન્સેકસ 479 પોઈન્ટ ઉછળી 83294 | Sensex rises 479 points to 83294

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b…

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

અમદાવાદ: સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ | Sabarmati …

4 weeks ago
અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી : વાલીઓએ કહ્યું, બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા | Ahmedab…

અમદાવાદની સ્કૂલોમાં બોમ્બની ધમકી : વાલીઓએ કહ્યું, બાળકોને ઘરે લઈ જવા માટે અમને મેસેજ આવ્યા | Ahmedab…

4 months ago
ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

ટ્રેક્ટર ટ્રોલીમાં વજનદાર લોખંડનો પોલ ચઢાવતા યુવાનને પૂરઝડપે આવતી કારે ટક્કર મારતા મોત | Youth dies …

6 months ago
યુએસ વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતાથી એજ્યુકેશન ક્ષેત્રની લોન વૃદ્ધિ ધીમી પડશે | Growing uncertain…

યુએસ વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતાથી એજ્યુકેશન ક્ષેત્રની લોન વૃદ્ધિ ધીમી પડશે | Growing uncertain…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News