gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્યૂ, ભાવુક વીડિયો વાઈરલ | /indian embass…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in INDIA
0 0
0
નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્યૂ, ભાવુક વીડિયો વાઈરલ | /indian embass…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Volleyball Team Returned From Nepal: નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલન વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય વૉલીબૉલની ટીમને સુરક્ષિત પરત વતન લાવવામાં સફળતા મેળવી છે. ટીવી પ્રેઝેન્ટર ઉપાસના ગિલનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગિલ નેપાળમાં એક વૉલીબૉલ લીગ માટે ગઈ હતી. પરંતુ અચાનક ફેલાયેલી હિંસામાં તે ફસાઈ હતી. વીડિયોમાં તેણે ભારતીય દૂતાવાસને ટીમની સુરક્ષા સુનિશ્ચિત કરતાં સક્રિયપણે કામગીરી હાથ ધરવા અપીલ કરી હતી. 

વીડિયો અપીલથી થઈ મદદ

ઉપાસના ગિલએ પોખરાથી વીડિયો રજૂ કરી મદદની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘મારૂ નામ ઉપાસના ગિલ છે, હું આ વીડિયો પ્રફુલ ગર્ગને મોકલી રહી છું. હું ભારતીય દૂતાવાસ સમક્ષ મદદની અપીલ કરુ છું. જે પણ મદદ કરી શકો છો, મહેરબાની કરીને કરો. હું પોખરા, નેપાળમાં ફસાયેલી છું.’ ગિલે પોતાની હોટલ પર હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, ‘જે હોટલમાં રોકાઈ હતી, તેને ઉપદ્રવીઓએ આગચાંપી દીધી હતી. મારો સામાન બળીને ખાખ થયો છે. તે સમયે હું સ્પામાં હતી. તેઓ મોટી-મોટી લાકડીઓ લઈ પીછો કરી રહ્યા હતાં, હુ મહામુસીબતે મારો જીવ બચાવી શકી.’ ઉપાસનાનો આ વીડિયો કારગર સાબિત થયો. અને દૂતાવાસે સતત ટીમનો સંપર્ક સાધી મદદ કરી હતી.

આ પણ વાંચોઃ VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું?

દૂતાવાસની ત્વરિત કાર્યવાહી

વીડિયો સામે આવતાની સાથે જ, ભારતીય દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને વૉલીબૉલ ટીમને કાઠમંડુના એક સુરક્ષિત ઘરમાં ખસેડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમના મોટાભાગના સભ્યો પહેલાંથી જ ભારત પરત ફરી ચૂક્યા છે અને બાકીના ખેલાડીઓને પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દૂતાવાસ સતત ટીમના તમામ સભ્યો સાથે સંપર્કમાં છે અને તેમની સલામતી પર નજર રાખી રહ્યું છે.

નેપાળમાં હિંસક દેખાવો હજુ પણ ચાલુ

નેપાળની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા બાદ મોટી સંખ્યામાં યુવકો-યુવતીઓ દ્વારા  વિરોધ પ્રદર્શન થયા હતા. પરંતુ આ વિરોધ પ્રદર્શનો ટૂંક સમયમાં ભ્રષ્ટાચાર અને નેપોટિઝમ સામે વ્યાપક જન આંદોલનમાં ફેરવાઈ ગયા હતાં. પરિસ્થિતિ એટલી હદે વણસી કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું. રાજધાની કાઠમંડુથી પોખરા સુધી વિરોધીઓએ સરકારી ઇમારતો અને હોટલોને નિશાન બનાવ્યા હતા. જેના કારણે સામાન્ય લોકો અને પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સરકાર ઉથલાવ્યા બાદ પણ હિંસક દેખાવો હજુ પણ ચાલુ છે.

ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન

ભારતીય દૂતાવાસે નેપાળમાં ફસાયેલા અન્ય ભારતીયોને મદદ કરવા માટે હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે. કાઠમંડુમાં કંટ્રોલ રૂમ સતત સક્રિય છે અને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક સહાય પૂરી પાડી રહ્યો છે. દૂતાવાસના આ પ્રયાસથી ફરી એકવાર સાબિત થયું છે કે સરકારની પ્રાથમિકતા સંકટ સમયે વિદેશમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની છે.

નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વૉલીબૉલ ટીમનું સફળ રેસ્ક્યૂ, ભાવુક વીડિયો વાઈરલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …
INDIA

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

March 26, 2026
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
INDIA

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

March 26, 2026
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
Next Post
અંકલેશ્વર પોલીસે NOC અને સુરક્ષા વિના વાહનો સ્ક્રેપ કરનાર તથા જુના સ્પેરપાર્ટસ લે-વેચનું રજીસ્ટર નોં…

અંકલેશ્વર પોલીસે NOC અને સુરક્ષા વિના વાહનો સ્ક્રેપ કરનાર તથા જુના સ્પેરપાર્ટસ લે-વેચનું રજીસ્ટર નોં...

દિલ્હી-NCR જ નહીં આખા દેશના લોકોને સ્વચ્છ હવાનો અધિકાર, પ્રદૂષણ નીતિ સામે સુપ્રીમ લાલઘૂમ | supreme c…

દિલ્હી-NCR જ નહીં આખા દેશના લોકોને સ્વચ્છ હવાનો અધિકાર, પ્રદૂષણ નીતિ સામે સુપ્રીમ લાલઘૂમ | supreme c...

ભરૂચ પોલીસે દારુના જથ્થા સાથે ઝડપેલો બુટલેગર ભાજપનો નેતા નીકળ્યો, જામીન પર છુટકારો | bharuch police …

ભરૂચ પોલીસે દારુના જથ્થા સાથે ઝડપેલો બુટલેગર ભાજપનો નેતા નીકળ્યો, જામીન પર છુટકારો | bharuch police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા | Smugglers caught stealing copper wire from…

5 months ago
ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express …

ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express …

3 weeks ago
વર્તમાન તથા આગામી વર્ષમાં ક્રુડ તેલની માંગમાં વૃદ્ધિ મંદ પડવાની આગાહી | Crude oil demand growth fore…

વર્તમાન તથા આગામી વર્ષમાં ક્રુડ તેલની માંગમાં વૃદ્ધિ મંદ પડવાની આગાહી | Crude oil demand growth fore…

11 months ago
રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ | Fierce opposition to circu…

રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ | Fierce opposition to circu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News