gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
નોકરીમાં રજા લેવા ‘ગુલ્લીબાજો’ આખું વર્ષ ‘એપ્રિલ ફૂલ’ મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે | ‘April …
0
VIEWS
Share on FacebookShare on Twitter

April Fool All Year: કેલેન્ડર વર્ષનો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. મિત્રો કે પરિચિતોને એપ્રિલ ફૂલ બનાવી છેતરવાનો ટ્રેન્ડ દાયકાઓથી ચાલી આવ્યો છે. સમાજ, સોસાયટી કે સર્કલમાં આપણી વચ્ચે ‘એપ્રિલ ફૂલ’ના નામે એક એવો નોકરિયાત વર્ગ પણ વસે છે જેને સહકર્મીઓ રજાના રણબંકા તરીકે સંબોધન કરી રહ્યાં છે. પડોશીના લગ્નમાં પીઠી ચોળવા જવા માટે પણ ઓફિસમાં ગુલ્લી મારતા રજાબાજોની અતરંગી બહાનાબાજીથી સાંભળી ઓફિસમાં બોસ કે દુકાનમાં શેઠનું માથું ચકરાવે ચઢી જાય છે. તેઓ દ્વારા રજા માટે અપાયેલા અવનવા કારણો કે બહાનાબાજી જાણી સાથી કર્મચારીઓ પણ મનોમન મલકાટ અનુભવતા હોય છે. દર વખતે રજા લેવા નવું શાબ્દિક ‘બ્રહ્માસ્ત્ર’ છોડતા આવા કર્મચારીઓ આખું વર્ષ એપ્રિલ ફૂલ મનાવે છે.

બહારગામ જવાનું બહાનું સૌથી વધુ લોકપ્રિય

કોર્પોરેટ ઓફિસ હોય કે સામાન્ય દુકાન ઉપર કામ કરતા કર્મચારીઓ નોકરીમાં રજા લેવા કલાત્મક બહાના બનાવતા હોય છે. રજા લેવામાં ‘ગોલ્ડ મેડાલિસ્ટ’ થઈ ચૂકેલા આવા ગુલ્લીબાજ કર્મચારીઓના કારણો કહો કે બહાના જાણી અન્ય કર્મચારીઓમાં ભારે કૌતુક છવાઈ જાય છે. આવા કર્મચારીઓ પાસે આખું વર્ષ રજા લેવા માટે અવનવા કારણો સાથેનું આખું લિસ્ટ તૈયાર હોય છે. સરકારી, અર્ધ-સરકારી, કોર્પોરેટ કે ખાનગી સ્થળે જોબ કરતા કર્મચારીઓ દ્વારા ખોટું બોલી રજા લેવા માટે આપવામાં આવતા કારણોમાં સૌથી વધુ નજીકના સંબંધીનું મૃત્યુ થવું, અગાઉથી મૃત્યુ પામેલા સંબંધીઓને ફરી સ્વર્ગમાં મોકલવા, સમાજના સંમેલનમાં હાજરી, કૌટુંબિક આકસ્મિકતા કે પછી શહેરમાં જ હોવા છતાં બહારગામ જવાના હોવાનું કહી નોકરીમાં ગુલ્લી મારતા હોય છે.

નોકરીમાં રજા લેવા 'ગુલ્લીબાજો' આખું વર્ષ 'એપ્રિલ ફૂલ' મનાવે છે, જાણો કેવા કેવા કારણ આપે છે 2 - image

આ પ્રકારની મનોસ્થિતિ ધરાવતા કર્મચારીઓ વિશે સ્મીમેર હોસ્પિટલના સાઈકિયાટ્રિક ડોક્ટર પરાગ શાહે જણાવ્યું કે, આજે ટાર્ગેટ બેઈઝ જોબને કારણે કર્મચારીઓ માનસિક તાણ વધુ અનુભવે છે. કોર્પોરેટ જોબમાં કામનું ભારણ વધુ હોય છે. તેની સામે કર્મચારીઓની કાર્યક્ષમતા ઘણી વખત ઓછી હોય છે. જેને પગલે તેઓ ઘણીવખત કામથી દૂર ભાગી જવા માટે ખોટું બહાનું બનાવી રજા લઈ લેતા હોય છે. બીજું એક કારણ ડિપ્રેશન પણ હોઈ શકે છે. કેટલીક વખત અનુકૂળ વાતાવરણ નહીં હોવાથી કામગીરી બોજારૂપ બની જતી હોય છે. આને કારણે પણ કર્મચારીઓ પોતાને કામમાંથી મુક્ત કરી લેવા માટે વિચિત્ર કારણો આપી રજા ઉપર ઉતરી જતા હોય છે. આવા કર્મચારીઓને કારણે તેમના સહ-કર્મચારીઓનું કામનું ભારણ વધી જતું હોય છે. આમ છતાં તેમના દ્વારા રજા લેવા માટે રજૂ થયેલા બહાના ઓફિસના ટેન્શન ભર્યા વાતાવરણમાં ચોક્કસ પણે હાસ્યનું મોજું ફેલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …

April 5, 2026
નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…
GUJARAT

નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

April 5, 2026
બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…
GUJARAT

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

April 5, 2026
Next Post
વાવ-થરાદમાં તાલિબાની સજા: પ્રેમી યુવકને નગ્ન કરી પ્રાઈવેટ પાર્ટમાં સોય ભોંકી, 24 શખસો સામે ફરિયાદ | …

વાવ-થરાદમાં તાલિબાની સજા: પ્રેમી યુવકને નગ્ન કરી પ્રાઈવેટ પાર્ટમાં સોય ભોંકી, 24 શખસો સામે ફરિયાદ | ...

કાલાવડ તાલુકાના અરલા ગામમાં પૈસાની ઉઘરાણીના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે પોલીસ ફરિ…

કાલાવડ તાલુકાના અરલા ગામમાં પૈસાની ઉઘરાણીના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર: બંને પક્ષે સામ સામે પોલીસ ફરિ...

જામનગરમાં આઈટીઆઈ પાસે બે બાઈક સવાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં પોલીસને નજરે પડતા પોલીસે પડકાર્યા |…

જામનગરમાં આઈટીઆઈ પાસે બે બાઈક સવાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં પોલીસને નજરે પડતા પોલીસે પડકાર્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

વડોદરાના ટ્રાય કરવાનો ઓર્ડર છુટતા બ્રાન્ચો દોડતી થઈ : બે દિવસમાં 20 લાખનો દારૂ ઝડપી પાડ્યો | Vadodar…

2 days ago
અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ: મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં …

અમદાવાદમાં અસામાજિક તત્ત્વો બેફામ: મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં …

4 months ago
વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

2 weeks ago
જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત મહત્વન…

જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત મહત્વન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News