gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in INDIA
0 0
0
‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાના સંબંધ હતા…’, પ.બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો દાવો | Durgapur Gang…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS 

Durgapur Gang Rape Case: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં બનેલી ગેંગરેપની ઘટનામાં નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે દાવો કર્યો છે કે પીડિત યુવતી ધરપકડ કરાયેલા આરોપીમાંથી એક સાથે રિલેશનશિપમાં હતી. પોલીસ તપાસમાં બંનેના વોટ્સએપ ચેટ સહિત અનેક પુરાવા મળ્યા છે.10 ઑક્ટોમ્બરે જ્યારે આ ઘટના બની ત્યારે પીડિતા તે વ્યક્તિ સાથે કોલેજ પરિસરથી બહાર ગઈ હતી. 

પીડિત યુવતી આરોપીની ગર્લફ્રેન્ડ હતી   

રિપોર્ટ પ્રમાણે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે આરોપીને સૌથી છેલ્લે ધરપકડ કરવામાં આવ્યો તે પીડિતાનો સાથી વિદ્યાર્થી હતો. પીડિત યુવતી આરોપી સાથે રિલેશનશિપમાં હતી  ઘટનાની રાતે બંને ડેટ પર ગયા હતા. તેમના સંબંધો તેમના વોટ્સએપ ચેટ દ્વારા પણ જાહેર થયા હતા.તે સમયે અન્ય ત્રણ ઠગીઓએ તેમનો પીછો કર્યો અને અચાનક હુમલો કર્યો.ત્યારબાદ આરોપીઓએ તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યો.

જાણી જોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ 

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીની પૂછપરછમાં જુદા-જુદા નિવેદનો સામે આવી રહ્યા છે.  પીડિતા અને આરોપી બંને પોતાના નિવેદનો બદલી રહ્યા છે. એવું લાગે છે કે પોલીસને ગેરમાર્ગે દોરવા જાણીજોઈને પીડિતા અને આરોપી પોતાના નિવેદનો બદલી રહ્યા છે. જેથી આગળની તપાસ માટે જંગલમાં ક્રાઇમ ઝોન પર નાકાબંધી કરી દીધી છે, સાથે ગુરુવારે જંગલમાં વધુ એક જગ્યાને સીલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિવસભર, ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓ અને પીડિતાના બોયફ્રેન્ડને અનેકવાર  પૂછપરછ કરવામાં આવી હતી. એક તબક્કે, આરોપીઓને ઉલટતપાસ માટે રૂબરૂ પણ લાવવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

Next Post
LIVE : ગુજરાત સરકારના 26 મંત્રીની યાદી જાહેર, જાણો કોને મળ્યું સ્થાન, થોડી વારમાં શપથગ્રહણ | gujarat…

LIVE : ગુજરાત સરકારના 26 મંત્રીની યાદી જાહેર, જાણો કોને મળ્યું સ્થાન, થોડી વારમાં શપથગ્રહણ | gujarat...

‘મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..’ સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા | justic…

'મહિલાઓને ગુલામ બનાવવા માટે લગ્નનો ઉપયોગ થયો..' સુપ્રીમ કોર્ટના જજના નિવેદનની ચારેકોર ચર્ચા | justic...

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…

અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SIR ચૂંટણી પંચ કરાવી રહ્યું છે, સરકાર નહીં….બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે સદનમાં કોઈ ચર્ચા થશે નહીં…

7 months ago
ખોડિયાર નગરમાં બૂલેટનું હોર્ન વગાડવાના મુદ્દે બ્રોકર પર હુમલો | Broker attacked in Khodiyar Nagar fo…

6 months ago
સોનામાં તેજી આગળ વધતાં ભાવ રૂ.97000 નજીક: ચાંદી પણ ઉંચકાઈ | Gold price nears Rs 97 000 as rally cont…

9 months ago
અમદાવાદના મોરૈયામાં બે ખાનગી કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી, ફાયર બ્રિગેડના 5 વાહન ઘટનાસ્થળે | Massive …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News