gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nalsarovar Bird Sanctuary: અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 270 જેટલી વિવિધ પ્રજાતિઓની 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ છે.

કેવી રીતે કરાઇ પક્ષી ગણતરી?

આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને 50 સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક ઝોન માટે એક ટીમની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે સાંજ અને સવાર એમ બે તબક્કામાં વ્યવસ્થિત ગણતરી હાથ ધરી હતી. માહિતીના સંકલનમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે અનુભવી ગણતરીકારોની દેખરેખ હેઠળ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી, નકલ (duplication) દૂર કરવાની કડક પ્રક્રિયા બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની નોંધણી કરવામાં આવી છે.

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા જેવી 2 - image

સહભાગીઓનું યોગદાન અને સુવિધાઓ

આ અભ્યાસમાં કુલ 220 પક્ષીવિદો અને ઉત્સાહીઓએ ભાગ લીધો હતો. આ ટીમમાં 35 વિદ્યાર્થીઓ, 61 પક્ષી નિરીક્ષકો અને ફોટોગ્રાફી નિષ્ણાતો, ગુજરાત બહારથી આવેલા 13 નિષ્ણાતો તેમજ વન વિભાગ તથા અન્ય વિભાગોના 12 કર્મચારીઓ સામેલ હતા. ખાસ કરીને સ્થાનિક 99 બોટમેન અને માર્ગદર્શકોએ આ પ્રક્રિયામાં પાયાની ભૂમિકા ભજવી હતી. વન વિભાગ દ્વારા તમામ માટે નિવાસ, ભોજન અને સેન્સસ કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને તેમણે સહભાગિતાના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

પક્ષીઓનું સ્વર્ગ બન્યું નળ સરોવર, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની હાજરી, ગણતરીની ટેકનિક જાણવા જેવી 3 - image

આ પણ વાંચો: ફેસબુક પ્રોફાઇલ ફોટોને કરી શકાશે એનિમેટેડ: જાણો કેવી રીતે નવા AI ટૂલનો ઉપયોગ કરશો…

માહિતી સંગ્રહની ચોકસાઈ જળવાય અને વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ગણતરીના બે દિવસ દરમિયાન અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
Next Post
વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના ‘બ્લ્યુ બોન્ડ’ બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ…

વડોદરા મહાનગરપાલિકા રૂ. 200 કરોડના 'બ્લ્યુ બોન્ડ' બહાર પાડશે, જાણો રોકાણકારો અને નાગરિકોને શું થશે ફ...

‘જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું’, સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક…

'જે શાળા વિદ્યાર્થીઓને ન સાચવી શકે, તેને સંચાલન કેવી રીતે સોંપવું', સેવન્થ ડે સ્કૂલની હાઈકોર્ટે ઝાટક...

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

વરસાદ-ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થતા રાજસ્થાનના 4 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટરથી પરીક્ષા આપવા પહોંચ્યા | Ra…

7 months ago
ભારત સાથેના સંબંધોમાં નવી શરુઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય | India and Canada a…

ભારત સાથેના સંબંધોમાં નવી શરુઆત કરવા તૈયાર કેનેડા, દિલ્હીની બેઠકમાં મોટો નિર્ણય | India and Canada a…

6 months ago
વડનગરમાંથી મળી આવેલાં 1000 વર્ષ જૂના કંકાલનો કરાયો DNA ટેસ્ટ, રહસ્ય પરથી ઉચકાયો પડદો | vadnagar Anci…

વડનગરમાંથી મળી આવેલાં 1000 વર્ષ જૂના કંકાલનો કરાયો DNA ટેસ્ટ, રહસ્ય પરથી ઉચકાયો પડદો | vadnagar Anci…

1 year ago
ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

ધો. 10 ના બેઝિક ગણિતના પેપરમાં 80 માંથી 64 ગુણનું પાઠયપુસ્તકમાંથી બેઠુ પુછાયું | In the basic mathem…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News