gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતરાવાળી ચોકમાં વર્ષો જુના અનેક કોમ્પ્લેક્સ જર્જરિત, સળિયા દેખાયા | Many old complexes in Patravali …

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
પતરાવાળી ચોકમાં વર્ષો જુના અનેક કોમ્પ્લેક્સ જર્જરિત, સળિયા દેખાયા | Many old complexes in Patravali …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગર મનપા દ્વારા સર્વે કરી નોટિસ ફટકારવા માંગ ઉઠતી 

– કોમ્પ્લેક્સના પીલ્લરોમાં તિરાડો પડી, દુર્ઘટના સર્જાય તે પહેલા જોખમી ભાગ ઉતારી લેવા જરુરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન પતરાવાળી ચોકથી ટાંકી ચોક સુધીના વિસ્તારમાં આવેલા અનેક કોમ્પ્લેક્સ હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. વર્ષોે જૂના આ બાંધકામોમાં પીલરના સળિયા બહાર આવી ગયા છે અને દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે. 

ખાસ કરીને મૂળી તાબાના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલું કોમ્પ્લેક્સ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. આ મુખ્ય બજારનો માર્ગ હોવાથી અહીં રોજના હજારો લોકો ખરીદી માટે આવતા હોય છે, વળી નીચેના ભાગે અનેક વેપારીઓની દુકાનો આવેલી છે, જેના કારણે જાનમાલના નુકસાનનું જોખમ સતત તોળાઈ રહ્યું છે.

સ્થાનિકો અને વેપારીઓમાં ભયનો માહોલ છે કે જો જર્જરિત ભાગનો કાટમાળ ઉપરથી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ ગંભીર સ્થિતિને જોતા મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક અસરથી આ બિલ્ડિંગોનો સર્વે કરે તેવી માંગ ઉઠી છે. જવાબદાર તંત્ર જર્જરિત કોમ્પ્લેક્સના માલિકોને નોટિસ ફટકારી તેનું સમારકામ કરાવે અથવા જોખમી ભાગ ઉતારી લે તેવી લોક માંગ પ્રબળ બની છે. કોઈ માસૂમનો જીવ જાય તે પહેલા તંત્ર જાગે અને ‘મોતના માચડા’ સમાન આ ઈમારતો પર કાર્યવાહી કરે તે અનિવાર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…
GUJARAT

February 9, 2026
2007થી ગુજરાત-રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સકંજો! દુબઈથી વડોદરા લાવવાની કવાયત તેજ | …

કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026

Next Post
દસક્રોઇના કમોડ ગામની વાહન ચોર ટોળકીના 4 સાગરિત ઝડપાયા | 4 members of a vehicle theft gang from Kamod…

દસક્રોઇના કમોડ ગામની વાહન ચોર ટોળકીના 4 સાગરિત ઝડપાયા | 4 members of a vehicle theft gang from Kamod...

ચોટીલામાં મેગા ડિમોલીશન : ડુંગર તળેટીમાં 400 થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું | Mega demolition…

ચોટીલામાં મેગા ડિમોલીશન : ડુંગર તળેટીમાં 400 થી વધુ ગેરકાયદે દબાણ પર જેસીબી ફર્યું | Mega demolition...

આણંદમાં શખ્સ પાસેથી ચોરીના 9 મોબાઇલ ફોન પકડાયા | 9 stolen mobile phones seized from a man in Anand

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી | IMD Weather Forecast Til…

6 months ago
બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં | 11 crore liwinin ar wawa taraku nge…

પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય

2 months ago
અમદાવાદ: સુભાષબ્રિજ બંધ થતાં ટ્રાફિકથી હજારો લોકો પરેશાન, 24 કલાકમાં વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા આદ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News