gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિણીત પ્રેમિકાના વિરહમાં જામજોધપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત | Jamjodhpur youth dies due to sepa…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
પરિણીત પ્રેમિકાના વિરહમાં જામજોધપુરના યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત | Jamjodhpur youth dies due to sepa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Suicide Case : મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ઠોયાણાં ગામના વતની નિતેશ કરસનભાઈ મકવાણા નામના 24 વર્ષના યુવાને જામજોધપુરના વાડી વિસ્તારમાં આવીને એક ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

 આ બનાવની જાણ થતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ રાઇટર બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતક યુવાનના પિતા કરસનભાઈ ડાયાભાઈ મકવાણાનું નિવેદન નોંધ્યું હતું.

 જેમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જેને પોરબંદરની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, અને તેણીની સાથે રિલેશનશિપમાં રહેતો હતો. પરંતુ તાજેતરમાં તે પ્રેમિકા પોતાને તરછોડીએ ફરીથી પોતાના પૂર્વ પતિ સાથે રહેવા ચાલી ગઈ હતી. તેથી પોતાની પ્રેમિકાના વિયોગમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

Next Post
કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે.

લૉ ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે, સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ, જાણો કેવી રીતે થશે ફાળવણી | Law Ga…

લૉ ગાર્ડનનું હેપ્પી સ્ટ્રીટ ફરીથી ધમધમશે, સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ, જાણો કેવી રીતે થશે ફાળવણી | Law Ga...

ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે ચોમાસાની માફક વરસાદ ખાબક્યો | Weather Update: Unseasonal Ra…

ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે ચોમાસાની માફક વરસાદ ખાબક્યો | Weather Update: Unseasonal Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…

4 months ago
જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur…

5 months ago
‘બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ થશે’, ભાજપના પૂર્વ સાંસદનું સૂચક નિવેદન | Banas Dairy Ele…

6 months ago
મકાન ખરીદનારે શરતોનું પાલન ન કર્યું, ગુમાવવા પડ્યા રૂ.20 લાખ ! જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું | Supr…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News