gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું | lalu yadav first r…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું | lalu yadav first r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lalu Yadav’s First Reaction Rohini Acharya Case: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ લાલુ પ્રસાદ યાદવનો પરિવાર વિખેરાઈ ગયો છે. લાલુની દીકરી રોહિણી આચાર્યએ પોતાના ભાઈ તેજસ્વી યાદવ અને તેમના સલાહકાર સંજય યાદવ પર ગંભીર આરોપો લગાવતા ઘર છોડી દીધું છે. હવે આ મામલે રાષ્ટ્રીય જનતા દળ (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદે સોમવારે પાર્ટીના કાર્યકર્તાઓને પાર્ટીની એકતા અને પ્રદર્શનમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી છે.

પરિવારમાં અંદરોઅંદર વિવાદ મુદ્દે લાલુ યાદવની પ્રથમ પ્રતિક્રિયા

પટનામાં પાર્ટીના ધારાસભ્યોની બેઠકમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, આ એક આંતરિક પારિવારિક મામલો છે અને પરિવારમાં જ તેનો ઉકેલ લાવવામાં આવશે. હું તેને સંભાળવા માટે હાજર છું.  બેઠકમાં સર્વાનુમતે તેમના નાના દીકરા તેજસ્વી યાદવને RJD ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.

રોહિણી આચાર્યની રાજકારણ છોડવાની અને પરિવાર સાથે સબંધ તોડવાની જાહેરાત

લાલુ પ્રસાદની આ પ્રતિક્રિયા તેમની દીકરી રોહિણી આચાર્યની સોશિયલ મીડિયા પર પરિવારની કડવાશ અંગેની પોસ્ટની પૃષ્ઠભૂમિમાં આવી છે, જેમાં તેમણે શનિવારે રાજકારણ છોડવાની જાહેરાત કરી અને કહ્યું હતું કે, મેં મારા પરિવાર સાથે સબંધ તોડી નાખ્યો છે. 46 વર્ષીય રોહિણીએ પોતાના નિર્ણય માટે પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય યાદવ અને તેજસ્વી યાદવના સહાયક રમીઝને જવાબદાર ગણાવ્યા હતા, કારણ કે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં RJD માત્ર 25 બેઠકો જીતી શકી હતી, જે એક દાયકામાં બિહાર ચૂંટણીમાં પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન હતું.

આ પણ વાંચો: હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર

બેઠકમાં હાજર પાટલીપુત્રના સાંસદ મીસા ભારતીએ પત્રકારોને કહ્યું કે, તેમણે પારિવારિક મુદ્દાઓ કરતાં NDAના વાયદાઓ જેમ કે 1 કરોડ નોકરીઓ, જીવિકા દીદીઓને 2-2 લાખ રૂપિયાની સહાય અને બિહારમાં ઔદ્યોગિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બાબતો પરિવારોમાં થતી રહે અને વાતચીત દ્વારા તેનો ઉકેલ આવી જાય છે. તેમણે રોહિણી આચાર્ય દ્વારા પરિવારની સંપત્તિ પર કબજો કરવાની બાબતોને ફગાવી દેતા કહ્યું કે, ED અને CBI તપાસ ચાલુ હોવાથી પ્રસાદની સંપત્તિ તપાસના દાયરામાં છે. આ સમયે અમે પાર્ટીને મજબૂત કરવા અંગેન મુદ્દા પર વિચાર કરી રહ્યા છીએ. 

તેજ પ્રતાપ યાદવે તેજસ્વી યાદવની આકરી ટીકા કરી

2 ઓગસ્ટના રોજ RJDમાંથી હાંકી કાઢવામાં આવેલ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે તેજસ્વી યાદવની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે, રોહિણીનું આ પ્રકારનું અપમાન આપણા વારસાને બર્બાદ કરી દેશે. પાર્ટી અને પરિવારમાંછી હાંકી કાઢ્યા બાદ તેમણે જનશક્તિ જનતા દળની રચના કરી અને વિધાનસભા ચૂંટણી લડી પરંતુ હારી ગયા. પ્રસાદના સાળા સાધુ યાદવે પણ તેજસ્વીના અહંકારની નિંદા કરી અને રોહિણી સાથેના વર્તનને અન્યાયી ગણાવ્યું તથા તેમના વિશ્વાસઘાતી સાથીઓને હટાવવાની માગ કરી.

આ પણ વાંચો: તેજ પ્રતાપ અને રોહિણીએ સંબંધ તોડ્યા, બીજી ત્રણ બહેનોએ પણ ઘર છોડ્યું: લાલુ યાદવનો પરિવાર વિખેરાયો

પારિવારિક લડાઈ RJD માટે અસ્તિત્વનો ખતરો!

લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યને કારણે તેમની ભૂમિકા મર્યાદિત થઈ ગઈ હોવાથી પારિવારિક લડાઈ RJD માટે અસ્તિત્વનો ખતરો બની શકે છે, જેના મુસ્લિમ-યાદવ મત આધારમાં પહેલાથી જ તિરાડ પડી ગઈ છે. દિલીપ જયસ્વાલ જેવા ભાજપના નેતાઓએ આ વિવાદનો લાભ ઉઠાવ્યો, તેને લાલુની પિતૃસત્તાત્મક માનસિકતાનો પુરાવો ગણાવ્યો, જોકે રોહિણી આચાર્યએ પોતાના પિતાને કિડની દાન કરવામાં ઉદારતા દેખાડી હતી. 1990થી 2005 સુધી બિહાર પર શાસન કરનાર અને 2015થી 2017 અને 2022થી 2024 સુધી નીતિશ કુમારની જનતા દળ (યુનાઈટેડ) સાથે સત્તા શેર કરનાર લાલુ પરિવાર હાલમાં મીડિયામાં ચર્ચામાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
કુખ્યાત નક્સલી કમાન્ડર ‘હિડમા’નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ …

કુખ્યાત નક્સલી કમાન્ડર 'હિડમા'નું ઢીમ ઢાળી દેવાયું, પત્નીનું પણ એન્કાઉન્ટર; અનેક હુમલામાં હતો સામેલ ...

બિહારમાં મુખ્યમંત્રી નહીં આ પદ માટે ભાજપ અને JDU વચ્ચે ખેંચતાણ, હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય! | …

બિહારમાં મુખ્યમંત્રી નહીં આ પદ માટે ભાજપ અને JDU વચ્ચે ખેંચતાણ, હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય! | ...

હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e…

હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી પકડાઈ | Bolero pickup truck loaded with forei…

રસનાળ ઢસા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી બોલેરો પિકઅપ ગાડી પકડાઈ | Bolero pickup truck loaded with forei…

5 months ago
ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop…

ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, 8000 રૂપિયા થઈ સસ્તી, જાણો 24 કેરેટ ગોલ્ડનો ભાવ | silver price drop…

5 months ago
રૂ. 750 કરોડની જીએસટી છેતરપિંડી : ઇડીના ત્રણ રાજ્યોમાં દરોડા

રૂ. 750 કરોડની જીએસટી છેતરપિંડી : ઇડીના ત્રણ રાજ્યોમાં દરોડા

8 months ago
નવરાત્રીમાં જીએસટી માફ કરવાની વિપક્ષની માંગ | Opposition demands GST waiver during Navratri

નવરાત્રીમાં જીએસટી માફ કરવાની વિપક્ષની માંગ | Opposition demands GST waiver during Navratri

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News