gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઈકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરો…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઈકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sunil Shetty Bombay Highcourt: પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. એક્ટરે કોર્ટ પાસે માગ કરી છે કે, મંજૂરી વિના મારા ફોટોનો ઉપયોગ સટ્ટાની સાઈટ્સ, બિઝનેસ સાઈટ્સ અને અન્ય ખોટા સ્થળે થઈ રહ્યો છે. એવામાં મારા પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા આપો.

સુનીલ શેટ્ટીના વરિષ્ઠ વકીલ બિરેન્દ્ર સરાફે કોર્ટમાં દલીલ કરી હતી કે, સુનીલ શેટ્ટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારૂ એવુ નામ ધરાવે છે. તેમની મંજૂરી વિના તેમની તસવીરો, વીડિયો અને ડીપફેક કન્ટેન્ટનો ઉપયોગ અલગ-અલગ બિઝનેસ સાઈટ્સ પર થઈ રહ્યો છે. મોટાભાગની તસવીરો અને વીડિયોનો ઉપયોગ પ્રોડક્ટના વિજ્ઞાપન અને વેચાણ વધારવા થઈ રહ્યો છે. લોકોને લાગે છે કે, શેટ્ટી આ બ્રાન્ડ સાથે જોડાયેલા છે, પરંતુ વાસ્તવમાં તેમને તે બ્રાન્ડ કે પ્રોડક્ટ સાથે કોઈ લેવાદેવા નથી. તેનાથી દર્શકો વચ્ચે એક્ટરની છબિ ખરાબ થઈ રહી છે.

ડીપફેક કન્ટેન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો આરોપ

સુનીલ શેટ્ટી તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં ડીપફેક ફોટોનો પણ ઉલ્લેખ કર્યો છે. અરજીમાં જણાવ્યું છે કે, હાલમાં જ સાઈટ્સ પર મારી અને મારી ભત્રીજી ઈવારાનો નકલી (ડીપફેક) ફોટો લગાવી અમારી ગુપ્તતાનું ઉલ્લંઘન કર્યું છે. ઈવારા તેમની પુત્રી અથિયાની દીકરી છે. અરજીમાં સુનીલ શેટ્ટીએ વેબસાઈટ્સ પર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે. ભલે આ સાઈટને બ્લોક કરવામાં ન આવે, પરંતુ મારી ફોટો સાથેની વિગતો સાઈટ્સ પરથી દૂર કરવામાં આવે.

ટૂંકસમયમાં આપશે નિર્ણયઃ જસ્ટિસ

આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ અરિફ ડોક્ટરની બેન્ચે ટૂંકસમયમાં ચુકાદો આપવાની જાહેરાત કરી છે. અગાઉ અન્ય ઘણા એક્ટર પણ પર્સનાલિટી રાઈટ્સની સુરક્ષા માટે કોર્ટના દરવાજા ખટખટાવી ચૂક્યા છે. તેમાં અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, કરણ જોહર, આશા ભોસલે જેવા સ્ટાર સામેલ છે. ઉલ્લેખનીય છે, સુનીલ શેટ્ટી વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. તદુપરાંત તેમની હંટર-2, કેસરી વીર ફિલ્મ પણ રીલિઝ થઈ ચૂકી છે. હંટર-2 એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ છે.

પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઈકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરોપ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’, કહ્યું- ભારત જ સાચો મિત્ર | Afgh…

જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ 'ગેરંટી', કહ્યું- ભારત જ સાચો મિત્ર | Afgh...

રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને ‘મહાભારત’ | Rajkot Politics Heat Up…

રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને 'મહાભારત' | Rajkot Politics Heat Up...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ફરી થશે મોટી ઉથલપાથલ? CM ફડણવીસે ઉદ્ધવને આપી ખુલ્લી ઓફર, કહ્યું- ‘ઈચ્છો તો સાથે આવી જા…

મહારાષ્ટ્રમાં ફરી થશે મોટી ઉથલપાથલ? CM ફડણવીસે ઉદ્ધવને આપી ખુલ્લી ઓફર, કહ્યું- ‘ઈચ્છો તો સાથે આવી જા…

8 months ago
‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

‘ઓપરેશન કારાવાસ’ હેઠળ વડોદરા પોલીસે એક વર્ષમાં 650માંથી 189 ગુનેગારોને ઝડપી પાડ્યા | Under ‘Operatio…

3 months ago
જન્માષ્ટમીના પર્વે દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહેલા રાજકોટના બે ભાઈઓને નડ્યો અકસ્માત : એક ભાઈએ…

જન્માષ્ટમીના પર્વે દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી રહેલા રાજકોટના બે ભાઈઓને નડ્યો અકસ્માત : એક ભાઈએ…

7 months ago
યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News