gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો | after pawan…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in INDIA
0 0
0
પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો | after pawan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહારમાં ચૂંટણી દરમિયાન ભોજપુરી સ્ટાર અને નેતાઓની રાજકીય ખીચડી રંધાવા લાગી છે. પાવરસ્ટાર પવન સિંહ બાદ હવે જાણીતી ભોજપુરી સ્ટાર અક્ષરા સિંહે બેગૂસરાયથી ભાજપ સાંસદ ગિરિરાજ સિંહ સાથે મુલાકાત કરી છે. થોડા દિવસ પહેલાં પવન સિંહે ઉપેન્દ્ર કુશવાહા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ ભગવો ધારણ કર્યો હતો. વળી, લોકગાયિકા મૈથિલી ઠાકુરે પણ ઓફર મળ્યા બાદ ભાજપમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ચૂંટણી દરમિયાન અક્ષરા અને ગિરિરાજની મુલાકાત બાદ અનેક પ્રકારની રાજકીય અટકળો શરુ થઈ છે. જોકે, હજુ સુધી એ જાણ નથી થઈ શકી કે, બંને વચ્ચે મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ હતી.

આ પણ વાંચોઃ સિરપ કેટલાના જીવ લેશે? MPમાં વધુ એક માસૂમનું મોત, ડૉક્ટરની ધરપકડ વિરુદ્ધ IMAની હડતાળની ધમકી

અક્ષરા સિંહ અને ગિરિરાજની મુલાકાત

ગિરિરાજ સિંહ સાથે મુલાકાત બાદ અક્ષરા સિંહે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને લખ્યું કે, ‘આજે માનનીય ગિરિરાજ સિંહ સાથે શિષ્ટાચાર મુલાકાત અને આશીર્વાદ મળ્યા.’ 

આ પોસ્ટ બાદ યુઝર્સે અક્ષરા ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવવાનું શરુ કર્યું હતું. જોકે, અક્ષરાના સોશિયલ મીડયા પોસ્ટ બાદ બિહારનું રાજકારણ ગરમાયું છે. આ ફક્ત શિષ્ટાચાર મુલાકાત હતી કે તેની પાછળ કોઈ રાજકીય કારણ હતું તે હજુ સ્પષ્ટ નથી થયું. 

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિરનું સોનું ગાયબ? મોટા કૌભાંડની આશંકા, SIT તપાસના આદેશ

જનસુરાજના મંચ પર પણ જોવા મળી અક્ષરા

અક્ષરા સિંહ વર્ષ 2023માં પોતાના પિતા સાથે પ્રશાંત કિશોરની જન સુરાજના મંચ પર પણ જોવા મળી હતી. તેણે પ્રશાંત કિશોરના ખૂબ વખાણ કર્યા હતા. ત્યાર બાદ એવી ચર્ચા તેજ થઈ કે, તે જનસુરાજ પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ, આવું કશું થયું નહીં. તે વખતે તેણે કહ્યું હતું કે, ‘મારે કોઈ પાર્ટી સાથે નથી જોડાવું, હું ફક્ત વિચારધારા માટે જોડાઈ છું.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
Next Post
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે | Power s…

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે | Power s...

ગુજરાતમાં સરકારી કર્મીઓને દિવાળીનું મિનિ વેકેશન: 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસ સરકારી કચેરીઓમાં ર…

ગુજરાતમાં સરકારી કર્મીઓને દિવાળીનું મિનિ વેકેશન: 19 થી 26 ઓક્ટોબર સુધી સતત 8 દિવસ સરકારી કચેરીઓમાં ર...

ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે જાહેર કર્યું શાળાકીય પ્રવૃત્તિ ક…

ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખાસ સમાચાર: વર્ષ 2025-26 માટે જાહેર કર્યું શાળાકીય પ્રવૃત્તિ ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી | Delhi Airport …

દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી | Delhi Airport …

5 months ago
વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો : મુંબઈ ચાંદી રૂપિયા 3000 તૂટી | Global gold price rebounds: Mumba…

વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો : મુંબઈ ચાંદી રૂપિયા 3000 તૂટી | Global gold price rebounds: Mumba…

5 months ago
ઈથેનોલથી નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી, હજારો કરોડની બચત કરી: કેન્દ્રનો સંસદમાં દાવો | centre …

ઈથેનોલથી નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી, હજારો કરોડની બચત કરી: કેન્દ્રનો સંસદમાં દાવો | centre …

4 months ago
જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું …

જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News