
– બાંગ્લાદેશની સરહદ વિશ્વની પાંચમી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સરહદ
– ભારતમાં કુલ ૬૯૫૬ વિદેશીઓ કેદીઓ, જેમાંથી ૨૫૦૮ એટલે કે ૩૬ ટકા વિદેશી કેદીઓ પ. બંગાળની જેલોમાં બંધ
– પ.બંગાળની જેલોમાં બંધ કુલ વિદેશી કેદીઓમાં સૌથી વધારે ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ
નવી દિલ્હી : ભારતની અનેક જેલોમાં અસંખ્ય કેદીઓ બંધ છે.










