gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી | 10 lakhs …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી | 10 lakhs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) મોટો આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 28 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયા તેમજ સામાન્ય ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું એલાન કર્યું છે.

‘કોઈ વળતર નુકસાનની ભરપાઈ ન કરી શકે’

નિર્દોષ નાગરિકો સાથે ક્રૂરતાના આ બર્બર અને મૂર્ખતાપૂર્ણ કૃત્ય માટે આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. અમે તેની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. અમે ગુમાવેલા અનમોલ જીવન માટે શોક વ્યક્ત કરીએ છીએ.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ વળતર પ્રિયજનોના નુકસાનની ભરપાઈ ન કરી શકે, પરંતુ સમર્થન અને એકજુટતાના પ્રતીકના રૂપમાં, જમ્મુ-કાશ્મીર સરકાર મૃતકોના પરિવાર માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરીએ છીએ.  મુખ્યમંત્રીએ ગંભીર રૂપથી ઇજાગ્રસ્તો માટે 2 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 1 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. 

ઉમર અબ્દુલાએ કહ્યું કે, મૃતકોના પાર્થિવ શરીરને સન્માનજનક રીતે તેમના ઘર સુધી પહોંચાડવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. અમારી સંવેદનાઓ આઘાતમાં ડૂબેલા પરિવારો સાથે છે. આ દુખની ઘડીમાં તમારી સાથે ઊભા છીએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

Next Post
જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ | At least 56 for…

જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ | At least 56 for...

હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો | I was s…

હું કહેતો હતો કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું હંમેશા માટે બંધ કરો, પૂર્વ ક્રિકેટર ભડક્યો | I was s...

પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે અઢી કલાક બેઠક | Pahalgam terrorist…

પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે અઢી કલાક બેઠક | Pahalgam terrorist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીએસટી દર ઘટતાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો જોવાશે અને લક્ષ્યો ઝડપથી પૂર્ણ થશે | With the…

5 months ago
અમરેલી : ભાવકા ભવાની મંદિરમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ, બે આરોપી ઝડપાયા | Amreli Attack: Two Arre…

છાણી મુક્તિધામને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બચાવવા ગ્રામજનો મેદાને : રવિવારે છાણી ગામ બંધનું એલાન | Villag…

6 months ago
વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ | Controv…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News