gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો | Rain in Bhavnagar and Rajula…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો | Rain in Bhavnagar and Rajula…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Rajula-Bhavnagar : આજથી શારદીય નવરાત્રિનો પવિત્ર પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ પણ વરસાદી માહોલ જમાવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેને કારણે ખેલૈયાઓ અને ગરબાના આયોજકોની ચિંતામાં વધારો થયો છે.

ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ

ભાવનગર શહેરમાં વહેલી સવારે બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજુલા શહેર સહિત હિન્ડોરણા, છતડિયા, કડિયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રાજુલા શહેરમાં રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

રાજ્યના 66 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 66 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 6 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં 2 ઇંચ જેટલો નોંધાયો છે. આ ઉપરાંત, ભાવનગર શહેરમાં 1.93 ઇંચ, વલસાડના પારડી, અમરેલીના રાજુલા અને ભરૂચના હાંસોટમાં 1.50 ઇંચ, જ્યારે અમરેલીના જાફરાબાદ અને નવસારીમાં 1.47 ઇંચ વરસાદ નોંધાયો છે.

પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો 2 - image

પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો 3 - image

આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી

હવામાન વિભાગે પહેલા નોરતાના દિવસે જ દક્ષિણ ગુજરાતના ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, વરસાદી ઝાપટાં પડ્યા છે.

નવરાત્રિના પ્રારંભે જ વરસાદનું વિઘ્ન આવતા ખેલૈયાઓમાં નિરાશા છવાઈ છે. ગરબાના આયોજકો પણ હવે વરસાદી માહોલને કારણે ચિંતામાં મૂકાયા છે, કારણ કે તેમના આયોજનો પર પાણી ફરી વળવાની શક્યતા છે. જોકે, વરસાદી માહોલને કારણે ગરમી અને ઉકળાટથી રાહત મળી છે, જે એક હકારાત્મક બાબત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
ટોઇલેટ જવા માંગતા મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ચાલુ ફ્લાઈટમાં હડકંપ, 9ની અટકાયત | air indi…

ટોઇલેટ જવા માંગતા મુસાફરે કોકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં ચાલુ ફ્લાઈટમાં હડકંપ, 9ની અટકાયત | air indi...

વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લ…

વડોદરા કોર્પોરેશનના સ્વિમિંગ પુલોના આજીવન સભ્યો પાસેથી વાર્ષિક મેન્ટેનન્સ ફી પેટે 1000 રૂપિયા નહીં લ...

પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમીવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી | jethabhai bharwad re elected …

પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમીવાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી | jethabhai bharwad re elected ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોન્ટ્રાક્ટર અને કંપનીના સુપરવાઇઝર સામે ગુનો દાખલ | Crime registered against contractor and company …

કોન્ટ્રાક્ટર અને કંપનીના સુપરવાઇઝર સામે ગુનો દાખલ | Crime registered against contractor and company …

12 months ago
નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું : કોંગ્રેસ પ્રમુખ | We will expose BJP’s lies…

11 months ago
વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

4 weeks ago
‘મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી…’, રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન? | Bihar Polit…

‘મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી…’, રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન? | Bihar Polit…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News