gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલી ડિસેમ્બરથી શિયાળુ સત્ર વિપક્ષ ‘સર’નો મુદ્દો ઉઠાવશે | Opposition to raise ‘Sir’ issue in winter…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in INDIA
0 0
0
પહેલી ડિસેમ્બરથી શિયાળુ સત્ર વિપક્ષ ‘સર’નો મુદ્દો ઉઠાવશે | Opposition to raise ‘Sir’ issue in winter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરકાર સંસદમાં મહત્વના બિલો રજુ કરવાની તૈયારીમાં 

માત્ર 15 દિવસનું સત્ર અને એમાં પણ વિલંબ, સરકાર ચર્ચાથી દૂર ભાગવા માગે છે : વિપક્ષ 

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યું છે. જે ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે અમે આશા રાખીએ કે આ સત્ર રચનાત્મક અને સાર્થક સાબિત થશે. જે આપણી લોકશાહીને મજબૂત કરીને આકાંક્ષાઓને પુરી કરશે. જ્યારે વિપક્ષે સમય મર્યાદા પર સવાલ ઉઠાવ્યો હતો. 

આ શિયાળુ સત્રમાં વિપક્ષ મતદારોના વેરિફિકેશનની પ્રક્રિયા એસઆઇઆરનો મુદ્દો ઉઠાવી શકે છે. ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ એસઆઇઆર પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે જેનો વિરોધ થઇ શકે છે. મતદાર યાદીમાં જે છબરડા છે તેને વિપક્ષ મુદ્દો બનાવી શકે છે. 

જ્યારે બીજી તરફ દ્વારા આ શિયાળુ સત્રમાં કેટલાક મહત્વના બિલો પસાર કરવાનો પ્રયાસ થશે. જેમાં બંધારણના ૧૨૯માં અને ૧૩૦માં સંશોધન બિલ, જન વિશ્વાસ બિલ અને ઇનસોલ્વેંસી એન્ડ બેંકરપ્સી બિલ વગેરે પણ સામેલ છે. કેન્દ્રીય સંસદીય કાર્ય તેમજ લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે તેથી હવે આ શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી શરૂ થઇને ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. 

બીજી તરફ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે ઇરાદાપૂર્વક આ શીયાળુ સત્ર મોડુ શરૂ કરવામાં આવી રહ્યું છે, એટલુ જ નહીં તેની સમય મર્યાદા પણ બહુ જ ઓછી રાખવામાં આવી છે. સત્રમાં કામકાજના માત્ર ૧૫ દિવસ રહેશે. સરકાર શું સંદેશો આપવા માગે છે? સ્પષ્ટ છે કે સરકાર કોઇ પણ પ્રકારની ચર્ચા થવા દેવા નથી માગતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…
INDIA

યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, ખાતર કંપનીઓને મોટી રાહત, 40 પેટ્રોકેમિકલ અંગે પણ છૂ…

April 2, 2026
SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …
INDIA

SIRમાં મતદાર યાદીમાંથી નામ કપાઈ જતાં હોબાળો, બંગાળમાં 7 અધિકારીઓને 8 કલાક ઘેરાયા, હાઇવે પર ચક્કાજામ …

April 2, 2026
ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…
INDIA

ભારતીય સૈન્ય પર ભ્રષ્ટાચારનો આરોપ, લેફ્ટ. કર્નલની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર, CBI અને કેગ પાસે…

April 2, 2026
Next Post
કોર્ટ કમ્પાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે રકઝક કરી અપશબ્દો બોલતા કાર્યવાહી | Action taken against woman l…

કોર્ટ કમ્પાઉન્ડમાં જ મહિલા વકીલ સાથે રકઝક કરી અપશબ્દો બોલતા કાર્યવાહી | Action taken against woman l...

ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર, દેવુ માફ કરો | The only cry of the affected farmers of B…

ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર, દેવુ માફ કરો | The only cry of the affected farmers of B...

ઓનલાઈન ‘ડિજિટલ ગોલ્ડ’માં રોકાણ ‘સુરક્ષિત’ નથી | Investing in online ‘digital gold’ is not ‘safe’

ઓનલાઈન 'ડિજિટલ ગોલ્ડ'માં રોકાણ 'સુરક્ષિત' નથી | Investing in online 'digital gold' is not 'safe'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણશીણા ચેક પોસ્ટ પરથી રૂ. 1.21 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 1 21 lakh …

પાણશીણા ચેક પોસ્ટ પરથી રૂ. 1.21 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 1 21 lakh …

3 weeks ago
ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલવા પ્રયાસ ભૂતે આવુ કરાવ્યાનો આરોપીનો દાવો | Accused claims he was tricked int…

ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલવા પ્રયાસ ભૂતે આવુ કરાવ્યાનો આરોપીનો દાવો | Accused claims he was tricked int…

3 days ago
ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેના અને BSFના જવાનોને વીરતા પુરસ્કાર, વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય…

ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેના અને BSFના જવાનોને વીરતા પુરસ્કાર, વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય…

8 months ago
નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ | spinning wheel…

નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ | spinning wheel…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News