gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું | In five days time

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
પાંચ દિવસના સમયમાં અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું | In five days time
0
VIEWS
Share on FacebookShare on Twitter

 પાંચ દિવસના સમયમાં  અમદાવાદમાં એક હજારથી વધુ ગણેશ મૂર્તિનું વિસર્જન કરાયું 1 - image      

 અમદાવાદ,સોમવાર,1 સપ્ટેમબર,2025

ગણેશ ચતુર્થીથી શરુ થયેલા ગણેશ મહોત્સવના પાંચ દિવસના
સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાંથી ૧૦૧૩ ગણેશ મૂર્તિનું વિવિધ વિસર્જન કુંડમાં
વિસર્જન ભાવિકો દ્વારા કરવામાં આવ્યુ હતુ.સાબરમતી નદીમાં પાણી હોવાથી  સરદારનગર વોર્ડમાં આવેલા કોતરપુર ગામ અને
રણમુકતેશ્વર મહાદેવ પાસે કોર્પોરેશન ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવી શકયુ જ નથી.

શહેરના ૪૦ સ્થળે ૪૯ જેટલા ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ રુપિયા
૮ કરોડના ખર્ચે બનાવાયા હોવાની જાહેરાત અગાઉ સત્તાધીશો તરફથી કરાઈ હતી. નોંધનીય
બાબત એ છે કે નકકી કરાયેલા સ્થળે રુપિયા ૧૫ લાખના ખર્ચથી એક એવા ૪૯ વિસર્જન કુંડ
બનાવવા ટેન્ડર પ્રક્રીયા પણ કરાઈ હતી. આમ છતાં કોર્પોરેશન તંત્રે સ્વીકાર્યુ છે કે
બે સ્થળે નદીમાં પાણી હોવાથી વિસર્જન કુંડ બનાવી શકાયા નથી.આ બાબત કોર્પોરેશનના
અધિકારીઓની બેદરકારી દર્શાવે છે.પાંચ દિવસમાં વિવિધ વિસર્જન કુંડ ખાતેથી ૨૦૨
કિલોગ્રામથી વધુ  ચૂંદડી સહીત પૂજાની
સામગ્રી તથા ૩૧૮ કિલોગ્રામ ફૂલોનો કચરો એકઠો કરવામાં આવ્યો હોવાનુ સત્તાવાર
સૂત્રોમાંથી જાણવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના અંતરયાળ મૃત્યુ : જ્યારે…

Next Post
વર્ષો જુની પાણીની લાઈન બદલાતી નથી, અમદાવાદ પૂર્વના ૨૬ સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ | Years o…

વર્ષો જુની પાણીની લાઈન બદલાતી નથી, અમદાવાદ પૂર્વના ૨૬ સ્પોટમાં પાણીજન્ય રોગના સૌથી વધુ કેસ | Years o...

૨૪ વર્ષ અગાઉ ગેરરીતી આચરી જમીન મેળવી હતી, સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં કંપની, લીઝ કરારનો પણ …

૨૪ વર્ષ અગાઉ ગેરરીતી આચરી જમીન મેળવી હતી, સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં કંપની, લીઝ કરારનો પણ ...

ધોળકામાં તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક મળી | Peace Committee meeting held in Dholka regarding fe…

ધોળકામાં તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક મળી | Peace Committee meeting held in Dholka regarding fe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી | Relia…

2 weeks ago
હરિયાણામાં ‘રહસ્યમય બીમારી’! 15 દિવસમાં 12 લોકોના જીવ ગયા, દર્દીઓની તાત્કાલિક તપાસ શરુ | Mysterious …

1 month ago
અમેરિકી પ્રમુખની આશ્ચર્યજનક પોસ્ટ ”રેર ગોલ્ડ ટ્રમ્પ સ્નીકર્સ” | US President’s surprising post ”R…

4 days ago
VIDEO : UPમાં ધ્રૂજાવી દેનારી દુર્ઘટના: સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,અન્યનો બચ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News