gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાકિસ્તાનથી આવેલી લાગે છે….’ IAS ફૌજિયા અંગે ભાજપ નેતાની ટિપ્પણીથી છંછેડાયો વિવાદ | n ravikumar f…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
‘પાકિસ્તાનથી આવેલી લાગે છે….’ IAS ફૌજિયા અંગે ભાજપ નેતાની ટિપ્પણીથી છંછેડાયો વિવાદ | n ravikumar f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Leader N. Ravikumar Controversial Statement about IAS fauzia: કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના એમએલસી એન. રવિકુમારના નિવેદનથી વિવાદ સર્જાયો છે. જિલ્લા કલેક્ટર ફૌઝિયા તરન્નુમ અંગે તેમણે કહ્યું કે, ‘તે પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે.’ આ નિવેદન બાદ કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે અને ભાજપ પર સાંપ્રદાયિક તણાવ વધારવાનો આરોપ લગાવ્યો છે. 

બીજેપીના નેતાના નિવેદન પર થયો વિવાદ 

રવિકુમાર 24 મેના રોજ ભાજપના કલબુર્ગી ચલો અભિયાનના ભાગ રૂપે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે જિલ્લા વહીવટીતંત્ર કોંગ્રેસ સરકારના પ્રભાવ હેઠળ કામ કરી રહ્યું છે. એન. રવિકુમારે કહ્યું કે, ‘કલબુર્ગી ડીસી ઓફિસે પોતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે. ડીસી મેડમ ફક્ત તે જ સાંભળી રહ્યા છે જે કોંગ્રેસ કહી રહી છે. મને ખબર નથી પડતી કે ડીસી પાકિસ્તાનથી આવ્યા છે કે અહીંના IAS અધિકારી છે.’ 

ફૌઝિયા તરન્નુમ હાલમાં કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકાર હેઠળ કલબુર્ગીના જિલ્લા કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ભલે તેઓ રાજકીય ઘટનામાં સીધા સામેલ નથી, પરંતુ વધતા તણાવ વચ્ચે જિલ્લાના વહીવટી વડા તરીકેની તેમની ભૂમિકા રાજકીય ચર્ચામાં આવી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મોનસૂનનું આગમન, 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ

વાતાવરણ બગાડવાનો પ્રયાસ – કોંગ્રેસ

વિરોધ પ્રદર્શન અને રવિકુમારની ટિપ્પણીની આકરી ટીકા કરતા, કોંગ્રેસના નેતા અને રાજ્ય મંત્રી શરણ પ્રકાશ પાટીલે ભાજપના નેતાઓ પર તણાવ ઉશ્કેરવાનો અને વહીવટનું રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. પાટીલે કહ્યું, ‘આ વાતાવરણને ઉશ્કેરવાનો અને સાંપ્રદાયિક બનાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.’ પોતાની ફરજો બજાવતા અધિકારી વિરુદ્ધ આવા નિવેદનો અસ્વીકાર્ય છે. જોકે, આ મામલે કલેક્ટર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.

'પાકિસ્તાનથી આવેલી લાગે છે....' IAS ફૌજિયા અંગે ભાજપ નેતાની ટિપ્પણીથી છંછેડાયો વિવાદ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore
INDIA

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

March 25, 2026
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
Next Post
ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્ર…

ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્ર...

મહારાષ્ટ્રમાં મોનસૂનનું આગમન, 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ | Mons…

મહારાષ્ટ્રમાં મોનસૂનનું આગમન, 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ | Mons...

ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV…

ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

1 month ago
ખેડા જિલ્લામાં ડીવાયએસઓ, નાયબ મામલતદારની 32 કેન્દ્રો પર પરીક્ષા | Examination of DYSO Deputy Mamlatd…

ખેડા જિલ્લામાં ડીવાયએસઓ, નાયબ મામલતદારની 32 કેન્દ્રો પર પરીક્ષા | Examination of DYSO Deputy Mamlatd…

7 months ago
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

2 weeks ago
FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro…

FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News