gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાકિસ્તાનની સ્થિતિ ડમ્પર જેવી, આસિમ મુનીરે પણ સ્વીકાર્યું’, પાક. આર્મી ચીફના નિવેદન પર રાજનાથ સિંહન…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
‘પાકિસ્તાનની સ્થિતિ ડમ્પર જેવી, આસિમ મુનીરે પણ સ્વીકાર્યું’, પાક. આર્મી ચીફના નિવેદન પર રાજનાથ સિંહન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajnath Singh Slams Asim Munir: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે શુક્રવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરના તાજેતરના નિવેદનો પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આસિમ મુનીર પોતાના નિવેદનોના કારણે જ પાકિસ્તાન સહિત વિશ્વભરમાં મજાકનો વિષય બન્યા છે.

મુનીરની કબૂલાત પાકિસ્તાન કચરાનો ડબ્બોઃ રાજનાથ

રાજનાથ સિંહે જણઆવ્યું કે, આસિમ મુનીરે પોતે જ ભારતની સરખામણી લકઝરી કાર સાથે કરી દીધી છે, જ્યારે પોતાના દેશની સરખામણી ડમ્પ ટ્રક (કચરો લઈ જતું ડમ્પર) સાથે કરી છે. તેમનું આ નિવેદન પાકિસ્તાનની નિષ્ફળતાની કબૂલાત કરાવે છે.

પાકિસ્તાન આજે પણ કચરોઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યું કે  દરેક જણ કહી રહ્યું છે કે, બે દેશ એક સાથે આઝાદ થયા અને એક દેશે સખત મહેનત, યોગ્ય નીતિઓ અને દૂરંદેશી વિચારધારાથી મજબૂત અર્થવ્યવસ્થા બનાવી. જ્યારે બીજો દેશ આજે પણ ડમ્પસ્ટર (કચરાનો ડબ્બો)ની સ્થિતિમાં છે. આ તેમની (પાકિસ્તાન)ની નિષ્ફળતા છે. હું આસિમ મુનીરના આ નિવેદનને એક કબૂલાત તરીકે પણ જોઉં છું.

મુનીરે શું કહ્યું

આ મહિનાની શરૂઆતમાં ફ્લોરિડામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં મુનીરે કહ્યું હતું કે,  ‘ભારત ફેરારી [sic] ની જેમ હાઇવે પર ચાલતી મર્સિડીઝ ચમકાવી રહ્યું છે, પરંતુ આપણે કાંકરીથી ભરેલા ડમ્પર ટ્રક છીએ. જો ટ્રક કારને ટક્કર મારે, તો કોણ હારશે?’ આ ટીપ્પણીના કારણે મુનીર સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ટ્રોલ થયા.

આ એક ચોર જેવી  માનસિકતાઃ રાજનાથ

સંરક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું, પાકિસ્તાની સેનાના વડાએ જાણતા-અજાણ્યે એક એવી કબૂલાત કરી છે, જે તેમની ચોર જેવી માનસિકતા ઉઘાડી પાડે છે. જે દર્શાવે છે કે, પાકિસ્તાન તેના જન્મથી જ પીડાઈ રહ્યું છે. મને લાગે છે કે આપણે પાકિસ્તાની સેનાના આ ભ્રમને તોડવો પડશે. ઓપરેશન સિંદૂર બાદ પણ તેમના મનમાં આ પ્રકારનો ભ્રમ છે. જે થવો ન જોઈએ. પરંતુ આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતની સમૃદ્ધિ, આપણી સંસ્કૃતિ, આપણી આર્થિક સમૃદ્ધિની સાથે-સાથે, આપણી સંરક્ષણ ક્ષમતા અને આપણા રાષ્ટ્રીય સન્માન માટે લડવાની ભાવના ખૂબ જ મજબૂત રહે. આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે આપણી સભ્યતામાં, આપણા રાષ્ટ્રમાં લડવાનો જુસ્સો પણ જીવંત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે | PM Modi’…

PM મોદીનો ગુજરાત પ્રવાસ: કટોસણથી સાબરમતી સુધી નવી ટ્રેન, વિરમગામ સુધીનો રસ્તો પહોળો કરાશે | PM Modi'...

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાંજે મેઘમહેર, ધોધમાર વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી | Ahmedabad …

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં સાંજે મેઘમહેર, ધોધમાર વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી | Ahmedabad ...

VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો | Part of Delta pla…

VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો | Part of Delta pla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

7 months ago
ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો કુલ 108 ટકા વરસાદ | Rain in Gujara…

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો કુલ 108 ટકા વરસાદ | Rain in Gujara…

6 months ago
મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma…

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma…

4 months ago
ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ લાલપુર તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણ…

ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ બદલ લાલપુર તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News