gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની ભારતની તૈયારી, હવે અર્થતંત્ર પર પ્રહાર કરાશે | fatf may add pakistan …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની ભારતની તૈયારી, હવે અર્થતંત્ર પર પ્રહાર કરાશે | fatf may add pakistan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan May Re Enter FATF Grey List: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો વાગી શકે છે. સૂત્રો અનુસાર, ભારત પાકિસ્તાનનના અર્થતંત્ર પર પ્રહાર કરતાં તેને ફરીથી FATF ની ગ્રે લીસ્ટમાં સામેલ કરવાની કવાયત હાથ ધરી શકે છે. જેના માટે ભારત ટૂંકસમયમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) સાથે ચર્ચા કરી શકે છે. જો આમ બન્યું તો પાકિસ્તાને આર્થિક રૂપે મોટું નુકસાન ભોગવવુ પડશે.  FATFની ગ્રે લીસ્ટમાં સામેલ દેશોએ આકરી નાણાકીય દેખરેખમાંથી પસાર થવુ પડે છે. જેમાં સામેલ દેશ પર ધ્યાન રાખવામાં આવે છે કે, તેને મળતી આર્થિક સહાયનો ઉપયોગ મની લોન્ડરિંગ કે આતંકવાદ વિરૂદ્ધ તો નથી થઈ રહ્યો ને..

2018માં પાકિસ્તાન FATFમાં હતું સામેલ

પાકિસ્તાનને 2018માં FATFના ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઘણા પ્રયાસો બાદ પાકિસ્તાન 2022માં આ યાદીમાંથી બહાર આવવામાં સફળ રહ્યું હતું. આવી સ્થિતિમાં, જો તેને ફરી એકવાર ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે, તો તે ભારત માટે એક મોટી રાજદ્વારી જીત હશે. જેનાથી પાકિસ્તાનના કથળી રહેલા અર્થતંત્રને વધુ નુકસાન થશે. આર્થિક સહાય માટે પુરાવાઓ અને શરતોનું પાલન પણ ચુસ્તપણે કરવુ પડશે.

આ પણ વાંચોઃ ભારત સહિત કોઈ પણ દેશમાં આઇફોન બનાવ્યા તો 25 ટકા ટેરિફ: એપલને ટ્રમ્પની ધમકી

શું છે FATF ગ્રે લિસ્ટ

ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ બે પ્રકારની લિસ્ટ બહાર પાડે છે. જેમાં એક ગ્રે લિસ્ટ અને બીજી બ્લેક લિસ્ટ છે. આ યાદીમાં સમાવિષ્ટ દેશોએ ભારે નુકસાન સહન કરવું પડે છે. બ્લેક લિસ્ટમાં એવા દેશોનો સમાવેશ થાય છે જે FATFના નિયમોનું પાલન કરતા નથી અને મની લોન્ડરિંગ અને આતંકવાદને લોન આપવામાં સંડોવાયેલા હોય છે. ગ્રે લિસ્ટમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેમની પાસે મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગને રોકી શકતા નથી. તેમાં કેટલીક ખામીઓ છે, પરંતુ તેમાંથી બહાર નીકળવા માટે FATF સાથે સહયોગ કરવા તૈયાર છે. આ યાદીમાં સમાવેશ થવાથી દેશમાં રોકાણ ઘટે છે. ઘણા મોટા રોકાણકારો તેમના રોકાણો પાછા ખેંચી લે છે, આ ઉપરાંત દેશને મળતી નાણાકીય સહાયમાં પણ ઘટાડો થાય છે. ભંડોળનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને સરકાર તેનો ઉપયોગ કયા કામ માટે કરી રહી છે તેનું નિરીક્ષણ વધે છે. આ ઉપરાંત, ગ્રે લિસ્ટમાં સમાવિષ્ટ દેશ પર ઘણા નિયંત્રણો પણ લાદવામાં આવે છે, જે તેની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે.

ગ્રે લિસ્ટમાં સામેલ દેશ

અલ્જેરિયા, અંગોલા, બલ્ગેરિયા, બુર્કિના ફાસો, કેમરૂન, કોટ ડી’આઇવર, ક્રોએશિયા, કોંગો, હૈતી, કેન્યા, લાઓ, પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક, લેબનોન, માલી, મોનાકો, મોઝામ્બિક, નામિબિયા, નેપાળ, નાઇજીરીયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ સુદાન, સીરિયા, તાંઝાનિયા, વેનેઝુએલા, વિયેતનામ, યમન

આ દેશો બ્લેકલિસ્ટમાં સામેલ

ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા, ઈરાન, મ્યાનમાર

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની ભારતની તૈયારી, હવે અર્થતંત્ર પર પ્રહાર કરાશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
INDIA

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

April 2, 2026
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…
INDIA

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

April 2, 2026
હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
Next Post
કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી | supre…

કાયદાની નજરે ગુનો પણ સગીરાને યુવક સાથે પ્રેમ: સુપ્રીમ કોર્ટે POCSO કેસના દોષિતની સજા માફ કરી | supre...

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

BIG NEWS: પાકિસ્તાનને ફરી ઝટકો, એરસ્પેસ મામલે ભારતનો વધુ એક મોટો નિર્ણય

ગઢચિરોલીમાં પોલીસે ચાર નક્સલીને ઠાર કર્યા, વૉકી-ટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત | Maharashtra Chhatti…

ગઢચિરોલીમાં પોલીસે ચાર નક્સલીને ઠાર કર્યા, વૉકી-ટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત | Maharashtra Chhatti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સાંજ પડતાં જ અકસ્માતના બનાવોનો કહેર,ગોત્રી હોસ્પિટલ પાસે ધડાકાભેર કાર પલ્ટી, ચાલક પીધેલો હ…

વડોદરામાં સાંજ પડતાં જ અકસ્માતના બનાવોનો કહેર,ગોત્રી હોસ્પિટલ પાસે ધડાકાભેર કાર પલ્ટી, ચાલક પીધેલો હ…

12 months ago
VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…

VIDEO | મહા શિવરાત્રિએ ગુજરાતભરમાં ભક્તો શિવભક્તિમાં લીન, મહાદેવના મંદિરોમાં ભીડ ઉમટી | Maha Shivrat…

2 months ago
કોટન શર્ટ્સ-પેન્ટ્સ તથા મેનમેડ ફાઈબરની બેડશીટ્સ-પડદાની નિકાસ ૨૫ ટકા વધશે | FTA Advantage to Gujarat

કોટન શર્ટ્સ-પેન્ટ્સ તથા મેનમેડ ફાઈબરની બેડશીટ્સ-પડદાની નિકાસ ૨૫ ટકા વધશે | FTA Advantage to Gujarat

2 months ago
વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

વડોદરામાં ગણેશ વિસર્જન અને ઇદ નિમિત્તે ચાર દરવાજામાં પેરા મિલિટરી ફોર્સનું ફૂટ પેટ્રોલિંગઃ | para mi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News