gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ : રફાલ, ટેન્કો, જહાજો તૈનાત | India’s Operation Trishul on Pa…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ : રફાલ, ટેન્કો, જહાજો તૈનાત | India’s Operation Trishul on Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગુજરાત-રાજસ્થાનની પાક. સરહદે સૈન્ય, એરફોર્સ, નેવીનો યુદ્ધાભ્યાસ

– 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી સરહદે એરસ્પેસ બંધ, સમુદ્રમાં જહાજો, રણમાં ટેન્કો પાક.ને શક્તિનો પરચો કરાવશે

નવી દિલ્હી : પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરની સફળતા વચ્ચે સરહદે ભારતે ઓપરેશન ત્રિશૂળ હાથ ધર્યું છે. આ ઓપરેશન ત્રિશૂળ ભારતીય સૈન્યનો યુદ્ધાભ્યાસ છે જે ૧૦ નવેમ્બર સુધી ચાલશે. આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદે શરૂ કરાયો છે. આ યુદ્ધાભ્યાસમાં નેવી, એરફોર્સ અને સૈન્ય ત્રણેય દળ સામેલ થવાના હોવાથી તેને ત્રિશૂળ નામ અપાયું છે. આ અભ્યાસ સર ક્રીક-સિંધ-કરાચી કેન્દ્રીત રહેશે. હાલમાં ગુજરાત અને રાજસ્થાનના કેટલાક સરહદ પાસેના વિસ્તારોમાં  એરસ્પેસ આ અભ્યાસ માટે બંધ કરી દેવામાં આવી છે.

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો સર ક્રીક સેક્ટર પર નજર કરી છે તો આક્રામક જવાબ આપવામાં આવશે. આ ચેતવણી વચ્ચે જ હવે સર ક્રીક આસપાસ યુદ્ધાભ્યાસની તૈયારી ચાલી રહી છે. જેને ધ્યાનમાં રાખીને નોટિસ ટુ એરમેન નોટામ જારી કરવામાં આવ્યું છે અને રાજસ્થાન તેમજ ગુજરાત સરહદ આસપાસની એરસ્પેસને ૩૦ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બર સુધી ટાળવા સુચના અપાઇ છે. 

બીજી તરફ પાકિસ્તાને પણ ૨૮થી ૨૯મી ઓક્ટોબર સુધી પોતાની મધ્ય અને દક્ષિણ વિસ્તારની એરસ્પેસ બંધ કરી દીધી છે. પાકિસ્તાન પણ કોઇ યુદ્ધાભ્યાસની તૈયારીમાં હોવાના અહેવાલો છે.  આ યુદ્ધાભ્યાસમાં સૈન્યના ટેંક, રફાલ વિમાન, નેવી શિપ્સ વગેરેને પાકિસ્તાન સરહદે તૈનાત કરી દીધા છે. મુખ્ય યુદ્ધ ટેંક હોવિત્ઝર, હથિયારધારી હેલિકોપ્ટરો, મિસાઇલ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. ત્રિનેત્ર ડ્રિલ કરવામાં આવશે. રફાલ અને સુખોઇ વગેરેની મદદથી એરફોર્સ અભ્યાસ કરશે. નેવી દ્વારા ગુજરાતના દરમિયાન કિનારે મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે. આ ત્રણેય દળો દ્વારા સંયુક્ત રીતે આ યુદ્ધાભ્યાસ કરાશે જેમાં ગુજરાતના સમુદ્રી વિસ્તારથી લઇને રાજસ્થાનના રણ પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

March 25, 2026
ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…
INDIA

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…

March 25, 2026
Next Post
ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’ | ‘Green tax’ on vehicles from…

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી 'ગ્રીન ટેક્સ' | 'Green tax' on vehicles from...

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ | Devtal Lake in Chamoli froze in October it…

ચમોલીમાં ઑક્ટોબરમાં જ દવતાલ સરોવર થીજ્યું, તાપમાન માઈનસ | Devtal Lake in Chamoli froze in October it...

ટ્રમ્પના ટેરિફ છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે | India will remain the world’…

ટ્રમ્પના ટેરિફ છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે | India will remain the world'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર | ea…

પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર | ea…

5 months ago
નાળાના કામમાં ગેરરીતિના આક્ષેપ, ટીડીઓને રજૂઆત

નાળાના કામમાં ગેરરીતિના આક્ષેપ, ટીડીઓને રજૂઆત

2 months ago
બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

બચુ ની બેનપણી : મસ્તી, ધમાલ અને કોમેડીનો તડકો

7 months ago
કોલેજમાં લોકમેળાનું આયોજન થતાં એબીવીપી-વિદ્યાર્થીઓનો વિરોધ | ABVP students protest against organizin…

કોલેજમાં લોકમેળાનું આયોજન થતાં એબીવીપી-વિદ્યાર્થીઓનો વિરોધ | ABVP students protest against organizin…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News