gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ | pm modi …

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in INDIA
0 0
0
પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ | pm modi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi on Defence Budget: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સંરક્ષણ ક્ષેત્રે ભારતની તાકાત અને ભવિષ્યના રોડમેપ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે દેશની સુરક્ષા દળોને સશક્ત અને આધુનિક બનાવવા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં સંરક્ષણ બજેટમાં 15%નો મોટો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતની વધતી જતી સૈન્ય જરૂરિયાતો અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. સંરક્ષણ બજેટ હવે 6.81 લાખ કરોડ રૂપિયાથી વધીને 7.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે સેનાના આધુનિકીકરણ અને નવા હથિયારોની ખરીદીમાં મદદરૂપ થશે.

કોઈપણ પડકારને પહોંચી વળવા ભારત સજ્જ

પાકિસ્તાન સાથેના યુદ્ધના જોખમ અને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા વિશે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જે સાહસ અને સમર્પણ બતાવ્યું છે તેના પર આખા દેશને ગર્વ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ માત્ર ભારતની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા માળખાગત સુધારાઓનું પરિણામ છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન અને વ્યૂહાત્મક તૈયારીઓ દ્વારા ભારત કોઈપણ પડકારનો સામનો કરવા સજ્જ છે.’

ઝડપથી વિકસતું ભારતીય અર્થતંત્ર

બજેટ 2026 અંગે પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, ‘અમારી સરકારનું બજેટ માત્ર ચોપડાના આંકડા નથી, પરંતુ તે દેશના વિકાસનું વિઝન છે.’ તેમણે ‘યહી સમય હૈ, સહી સમય હૈ’ના નારાને યાદ કરતા જણાવ્યું કે આજે દેશમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે જે રાષ્ટ્રીય સંકલ્પ બની ગયો છે. ભારત અત્યારે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનું એક છે.

આ પણ વાંચો: પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો

મજબૂત આર્થિક સ્થિરતા અને વિકાસ

દેશના યુવા ધન વિશે ગૌરવ વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, ‘વૈશ્વિક સ્તરે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં ભારત વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આપણી પાસે વિશાળ અને કુશળ યુવા વસ્તી છે, જે અંતરિક્ષ, રમતગમત અને સ્ટાર્ટઅપ જેવા ક્ષેત્રોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. ઓછા ફુગાવા અને મજબૂત આર્થિક સ્થિરતા સાથે સરકાર યુવાનોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.’

પાકિસ્તાન સાથે ફરી યુદ્ધનું જોખમ કેટલું? PM મોદીએ સંરક્ષણ બજેટ અને પડકારો અંગે આપ્યો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
INDIA

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…

April 2, 2026
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…
INDIA

હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

April 2, 2026
હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

April 2, 2026
Next Post
રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F…

રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive F...

પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો | Political Tu…

પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, બે દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો | Political Tu...

ગુજરાતમાં 5 વર્ષમાં દલિત-આદિવાસીઓ ઉપર અત્યાચારની 19000થી વધુ ઘટનાઓ નોંધાઈ | Over 19000 Cases of Atro…

ગુજરાતમાં 5 વર્ષમાં દલિત-આદિવાસીઓ ઉપર અત્યાચારની 19000થી વધુ ઘટનાઓ નોંધાઈ | Over 19000 Cases of Atro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં જુદા જુદા કારણોસર 18,650 મતદારો રદ થશે | 18650 voters will be cancelled in Anand dist…

આણંદ જિલ્લામાં જુદા જુદા કારણોસર 18,650 મતદારો રદ થશે | 18650 voters will be cancelled in Anand dist…

4 months ago
પતિ માટે પત્ની દ્વારા ટિફિન તૈયાર કરતી વેળાએ ગેસના બોટલમાં લીકેજથી આગ | Fire breaks out due to leaka…

પતિ માટે પત્ની દ્વારા ટિફિન તૈયાર કરતી વેળાએ ગેસના બોટલમાં લીકેજથી આગ | Fire breaks out due to leaka…

3 months ago
ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

8 months ago
BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News