gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ, પર્સોના નૉન ગ્રાટા જાહેર | Pakis…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ, પર્સોના નૉન ગ્રાટા જાહેર | Pakis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Tension: પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેને 24 કલાકમાં ભારત છોડવા કહેવામાં આવ્યું છે. ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ-કમિશનના એક અધિકારીને ‘પર્સોના નૉન ગ્રાટા’ જાહેર કર્યો છે. એવું એટલા માટે કારણ કે તે પોતાની સત્તાવાર કામગીરી સિવાય જાસૂસીથી જોડાયેલી ગતિવિધિઓમાં સામેલ હતો. 

વિદેશ મંત્રાલયના અનુસાર, આ અધિકારી પંજાબમાં ભારતીય સેનાની જાસૂસીથી જોડાયેલી એક્ટિવિટીમાં સામેલ હતો. જેને લઈને 24 કલાકમાં ભારત છોડવાનો આદેશ અપાયો છે. આ મુદ્દે પાકિસ્તાની હાઈ-કમીશનના ચાર્જ ડી’અફેયર્સ સાદ અહમદ વર્રૈચને ડિમાર્શ જાહેર કરીને ચેતવણી આપવામાં આવી છે કે, કોઈ પણ પાકિસ્તાની રાજદૂત પોતાના વિશેષાધિકારોનો દુરૂપયોગ ન કરે. આ પગલું પંજાબમાં બે લોકોની ધરપકડ બાદ લેવાયું. આ યુવક કથિત રીતે સૈન્ય માહિતી લીક કરવામાં સામેલ હતો. જેના જવાબમાં પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમીશનના એક અધિકારીને પર્સોના નૉન ગ્રાટા જાહેર કર્યો છે. આ ઘટના પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે વધતા તણાવને દર્શાવે છે.

પર્સોના નૉન ગ્રાટા શું છે?

કૂટનીતિક ભાષામાં ‘પર્સોના નૉન ગ્રાટા’ એવા વ્યક્તિ માટે વપરાય છે જેને કોઈ દેશમાં આવવાની મંજૂરી નથી અથવા તેને પાછા મોકલવાનો નિર્ણય લેવાયો છે. ઉદાહરણ તરીકે જો કોઈ દેશે કોઈ અન્ય દેશના રાજદૂતને આકરી ટીકા કરવા માટે અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ માટે અસ્પષ્ટ જાહેર કર્યુ હોય કે “he is declared persona non grata” તો તેનો અર્થ છે કે એ વ્યક્તિને હવે દેશમાં રહેવા દેવામાં નહીં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

Next Post
’15 હજારના ડ્રોનને તોડી પાડવા 15 લાખની મિસાઈલનો ઉપયોગ’, કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન | vijay vadet…

'15 હજારના ડ્રોનને તોડી પાડવા 15 લાખની મિસાઈલનો ઉપયોગ', કોંગ્રેસ MLAનું વિવાદિત નિવેદન | vijay vadet...

કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે’, કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી…

કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે', કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી...

દિલ્હી-NCRમાં ભયંકર વરસાદ અને વાવાઝોડું, 79 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચરો ફેંકવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ મેડિકલ સ્ટોરને દંડ | Medical store fined for littering…

7 months ago
ખેડા- ચાંગા ચારૂસેટની એસટી બસ વાયા વસો થઈ દોડાવવા માંગ | Demand to run Kheda Changa Charuset ST bus …

6 months ago
શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

4 months ago
લખનઉંમાં મોટી દુર્ઘટના બની, હરદોઈથી રોડવેજ બસ પલટતા 5 લોકોના મોત, 10 ઇજાગ્રસ્ત | UP lucknow upsrtc b…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News