gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાટણ : જાહેર શૌચાલયમાં દારૂની મહેફિલ! પાટણમાં દારૂબંધીના દાવાઓ માત્ર કાગળ પર જ

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
પાટણ : જાહેર શૌચાલયમાં દારૂની મહેફિલ! પાટણમાં દારૂબંધીના દાવાઓ માત્ર કાગળ પર જ
0
VIEWS
Share on FacebookShare on Twitter

વીજ ટ્રાન્સફોર્મરની બાજુમાં જાહેર શૌચાલય ‘દારૂ અડ્ડો’ બન્યો: પાટણમાં હિંગળાજ ચાચરચોક નજીક ચોંકાવનારો ખુલાસો

રાધનપુર.એબીએનએસ. અનિલ રામાનુજ : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે પાટણ શહેરમાંથી ફરી એકવાર શરમજનક અને ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે. હિંગળાજ ચાચર નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરની બિલકુલ બાજુમાં આવેલા જાહેર શૌચાલયની મુતરડી વિસ્તારમાં દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

જાહેર ઉપયોગ માટે બનાવવામાં આવેલા શૌચાલયનો આ રીતે દારૂ પીવા માટે દુરુપયોગ થતો હોવાનો ખુલાસો થવાથી અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જાહેર સ્થળે ખુલ્લેઆમ દારૂ પીવાનું આ દ્રશ્ય માત્ર દારૂબંધીના કાયદાની ખુલ્લી અવગણના જ નહીં પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારી અને ઢીલા દેખરેખ પર પણ મોટું પ્રશ્નચિહ્ન મૂકે છે.

વિજ ટ્રાન્સફોર્મર જેવી સંવેદનશીલ સુવિધાની બાજુમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવી એ સુરક્ષા અને અકસ્માતના જોખમને પણ આમંત્રણ આપે છે. જો અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? એ પ્રશ્ન પણ હવે જનતા પુછી રહી છે.

સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો જાહેર શૌચાલય જેવી જગ્યાઓ જ દારૂ પીવા માટેના અડ્ડા બનશે તો મહિલાઓ, બાળકો અને સામાન્ય નાગરિકો માટે આવા સ્થળોનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જશે. સાથે જ સામાજિક શિસ્ત અને સ્વચ્છતાને પણ ગંભીર નુકસાન પહોંચશે.

આ સમગ્ર મામલે પોલીસ અને પાલિકા તંત્રની ભૂમિકા શંકાસ્પદ બની છે. દારૂ ક્યાંથી આવ્યો? કોણ અહીં દારૂ પીવા આવે છે? અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ? એવા અનેક સવાલોના જવાબ હજી સુધી મળ્યા નથી.ત્યારે હવે જોવું રહ્યું કે આ ખુલાસા બાદ જવાબદાર તંત્ર માત્ર તપાસના આશ્વાસન આપશે કે ખરેખર કડક કાર્યવાહી કરી દારૂબંધીના કાયદાને કાગળ પર નહીં પરંતુ જમીન પર અમલમાં મૂકશે તે જોવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

March 24, 2026
14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…
GUJARAT

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

March 24, 2026
Next Post
રાતના અંધારામાં સમુદ્રની વચોવચ રશિયાનો મોટો ‘ખેલ’! અમેરિકા લાચાર, ભારત-ચીનને ફાયદો | Shadow and Dark…

રાતના અંધારામાં સમુદ્રની વચોવચ રશિયાનો મોટો 'ખેલ'! અમેરિકા લાચાર, ભારત-ચીનને ફાયદો | Shadow and Dark...

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગારિયાધાર ખાતે તાલુકા યોગ શિબિર યોજાઈ

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગારિયાધાર ખાતે તાલુકા યોગ શિબિર યોજાઈ

અમદાવાદ ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

અમદાવાદ ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C…

અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ | Ahmedabad LPG C…

5 days ago
દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.

દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.

11 months ago
વ્યાજખોર મહિલાએ બહેનપણીને આપેલ રકમની કડક ઉઘરાણી | Strict collection of money from a usurious woman

વ્યાજખોર મહિલાએ બહેનપણીને આપેલ રકમની કડક ઉઘરાણી | Strict collection of money from a usurious woman

3 months ago
સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી

સયાજીપુરા શક્તિ વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News