gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર | Boycott of elections due to waterlogging problem

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
પાણી ભરાવાની સમસ્યાથી કંટાળીને ચૂંટણીનો બહિષ્કાર | Boycott of elections due to waterlogging problem
0
VIEWS
Share on FacebookShare on Twitter

વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પરની આદિત્ય હાઈટ્સ સોસાયટીમાં છ વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. ઉકેલ ન આવતા રહીશો રોષે ભરાયા હતા અને તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી આવનારી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો હતો.

વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ પર વોર્ડ નં. 16માં આવેલ આદિત્ય હાઈટ્સમાં અંદાજે 400 પરિવારો વસવાટ કરે છે. આ પરિવારો વર્ષ 2018થી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા છ વર્ષમાં રહીશો અનેકવાર કોર્પોરેશનના અધિકારીઓ તથા નેતાઓને રજૂઆત કરી ચૂક્યા છે. રહીશો દ્વારા સમસ્યાનો સર્વે કરી રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, છતાં અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તંત્ર તરફથી માત્ર આશ્વાસન આપવામાં આવતા રહીશો ભારે નારાજ થયા છે. આજે રોષે ભરાયેલા રહીશો એકત્ર થઈ તંત્ર સામે વિરોધ નોંધાવતા આવનારી ચૂંટણીનો બહિષ્કાર જાહેર કર્યો હતો. રહીશોએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ વરસે ત્યારે માર્ગ ઉપર કમર સુધીનું પાણી ભરાઈ જાય છે, જેના કારણે ખાસ કરીને બાળકો અને વડીલો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. વિસ્તારના માર્ગમાં વીજ ટ્રાન્સફોર્મર હોવાને કારણે દુર્ઘટનાનો ભય પણ સતત સતાવે છે. રહીશોનું માનવું છે કે, જો હાઇવેના કાંસ ખોલવામાં આવે તો પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે છે. આ અંગે અપક્ષ કાઉન્સિલરે જણાવ્યું હતું કે, જનતાને વેરાનું વળતર આપવાની કોર્પોરેશનની ફરજ છે. છતાં આ મુદ્દે અધિકારીઓ તથા નેતાઓ ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે અને રહીશો રાજકારણનો ભોગ બની રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિતેલા બજેટમાં આ કામ મંજૂર થયા હોવા છતાં હજુ સુધી કામની શરૂઆત કરવામાં આવી નથી. જ્યારે કેટલાક નેતાઓ પોતાના પ્રભાવથી કામો એડવાન્સ કરાવી બજેટમાં રજૂ કરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …
GUJARAT

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

April 4, 2026
વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…
GUJARAT

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

April 4, 2026
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…
GUJARAT

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

April 4, 2026
Next Post
પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…

પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V...

પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco…

પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco...

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |…

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu…

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu…

7 months ago
વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

1 week ago
ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

3 months ago
Rule Change : 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર! | rule change from 1…

Rule Change : 1 જુલાઈથી 5 મોટા ફેરફાર થશે, જાણો તમારા ખિસ્સા પર કેટલો વધશે ભાર! | rule change from 1…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News