gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણી સમિતિમાં દરખાસ્ત મંજૂર હેબતપુર વિસ્તારમાં આવેલા તળાવને નેટવર્ક,ઈન્ટરલિંક કરાશે | Proposal appro…

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in GUJARAT
0 0
0
પાણી સમિતિમાં દરખાસ્ત મંજૂર હેબતપુર વિસ્તારમાં આવેલા તળાવને નેટવર્ક,ઈન્ટરલિંક કરાશે | Proposal appro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ, શુક્રવાર,27 ફેબ્રુ,2026

મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી સમિતિમાં તાકીદની દરખાસ્ત
મંજૂર કરાઈ હતી.જેમાં હેબતપુર વિસ્તારમા આવેલા તળાવોને ઈન્ટરલિંક કરવા નેટવર્ક
સ્થાપવા રુપિયા ૨૨ કરોડના ટેન્ડરને મંજૂરી અપાઈ છે.તળાવોના ઈન્ટરલિંકીંગથી હેબતપુર
,શીલજ વિસ્તારમાં
વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાવાની સાથે તળાવ પાણીથી ભરેલા રહેશે.આશરે ૨૫
હજારથી વધુ વસ્તીને લાભ થશે.

થલતેજ વોર્ડના હેબતપુર વિસ્તારમાં મનસુરી તળાવ ઉપરાંત
હેબતપુર ગામ તળાવ
, હેબતપુર
ગ્રામ પંચાયત તળાવ તથા શીલજ તળાવને ઈન્ટરલિંક કરવા તથા આ વિસ્તારમાં વરસાદી પાણીના
નિકાલ માટે નેટવર્ક નાંખવામાં આવશે.અંદાજે ૨૬ કિલોમીટર લંબાઈના નેટવર્કમાં ૯૦૦થી
૧૮૦૦  ડાયામીટરની આરસીસીની પાઈપલાઈન
નાંખવાની કામગીરી કોન્ટ્રાકટર વ્રજ કન્સ્ટ્રકશનને અપાઈ છે.વરસાદી પાણીનો નિકાલ
ગોતા-ગોધાવી કેનાલમાં કરવામા આવશે.આ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર નેટવર્ક સ્થાપિત
કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 …
GUJARAT

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું | Ambergris worth another Rs 1 82 …

February 28, 2026
આયુર્વેદ ભસ્મનાં અતિ સૂક્ષ્મ કણમાં અસાધ્ય રોગના ઉપચારની ક્ષમતા | The ability of Ayurveda ash to cure…

આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva…

Next Post
સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ | Threat to blow …

સુરેન્દ્રનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડનું ચેકિંગ | Threat to blow ...

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d…

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, દર્શન માટે ભક્તો ઉમટયા | Phagani Poonam fair begins in Dakor d...

વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict …

વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ગોમતીપુરમાં ખુલ્લી તલવારો સાથે દહેશત ફેલાવનાર 3ની ધરપકડ, વીડિયો થયો હતો વાઈરલ | Ahmedabad N…

2 months ago
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આતંકી ઉમરના મિત્ર આમિર રાશિદની ધરપકડ, તેણે કરી હતી મદદ | del…

3 months ago
કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ

7 months ago
સુરતમાં સભા પહેલા AAPના પોસ્ટર પર શાહી લગાડી સનાતન ધર્મના યુવાવર્ગે કર્યો વિરોધ | aap meeting protes…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News