gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ | Panam reservoir level reaches 80 perc…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
પાનમ જળાશયની સપાટી 80 ટકાએ પહોંચી : આણંદ જિલ્લામાં રેડ એલર્ટ | Panam reservoir level reaches 80 perc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડેમનું લેવલ 412.23 ફૂટ સુધી પહોંચ્યું

– ઉપરવાસમાં પાણીની આવકથી મહી નદીના આણંદ જિલ્લાના 26 ગામોને સાવચેત કરાયા

આણંદ : પાનમ જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે આવતા પાણીના પ્રવાહને લઈને જળાશયની જળ સપાટીમાં સતત વધારો થઈ રહેલો છે. પાનમ ડેમનું તા. ૨૮મી જુલાઈને સોમવારે સવારના ૬ કલાકે લેવલ ૪૧૨.૨૩ ફૂટ (૧૨૫.૬૫ મીટર) સુધી પહોંચ્યું છે. 

પાનમ જળાશયની પૂર્ણ સપાટી ૪૧૮ ફૂટ(૧૨૭.૪૧ મીટર) છે.

જળાશયનો પાણીનો સંગ્રહ ૪૬૪.૩૩ એમસીએમ નોંધાયેલો છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૮૦ ટકા થયેલો છે. જેથી જળાશય ૮૦% ભરાયેલો છે. જેથી એમઆઈસી ફ્લડ સેલ નડિયાદ દ્વારા વોનગ સ્ટેજ જાહેર કરવામાં આવેલો છે. 

ત્યારે આણંદ જિલ્લામાં  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ તાલુકાના ૮ જેટલા, આણંદના ૪, ઉમરેઠના બે અને આંકલાવના ૧૨ જેટલા ગ્રામ્ય વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

બોરસદ તાલુકાના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયા ખાડ, દહેવાણ, બાદલપુર,વાલવોડ, આણંદ તાલુકાના ખાનપુર, આંકલાવડી, રાજુપુરા તથા ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા, ખોરવાડ તેમજ આંકલાવ તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ – ઉમેટા, સંખ્યાડ, કાનવાડી, અમરોલ, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસી વાંટો, ગંભીરા ગ્રામ્ય વિસ્તારોને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા | Narmada Parikrama: 1…
GUJARAT

March 29, 2026
રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

Next Post
લીંબડીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર ગંદકી, રહીશો પરેશાન

ચકલાસી પાલિકામાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત | No confidence motion against BJP president…

ચકલાસી પાલિકામાં ભાજપ પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત | No confidence motion against BJP president...

ખાલી કરાવશો તો સુસાઈડ કરી લઈશ કહી દંપતીનો મકાન પર કબજો | Couple seizes house says they will commit s…

ખાલી કરાવશો તો સુસાઈડ કરી લઈશ કહી દંપતીનો મકાન પર કબજો | Couple seizes house says they will commit s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવજાત શિશુ માટે ગરમ કપડાં ખરીદતાં સમયે રાખજો આ 5 વાતોનું ખાસ ધ્યાન, થશે ફાયદો | newborn baby winter clothes top 5 things to check before buying Alternate shorter option

5 months ago
ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો? | gujarat budget 2026 27…

1 month ago
જામનગરમાં લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મીને માર માર્યો | Private finance company…

2 weeks ago
પાણીના પ્રેસરની ફરિયાદોના નિકાલ માટે વડોદરા કોર્પોરેશનને કાર્યવાહી કરતા પાઇપોમાંથી બોટલો અને લાકડા મ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News