gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PAN Card Scam : સાયબર ફ્રોડની અનેક ઘટનાઓ સામે આતી હોય છે. જેમાં સ્કેમર્સ દ્વારા અલગ-અલગ રીત અપનાવીને વૃદ્ધ, મહિલા સહિતના લોકોને ફસાવીને હજારો-લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે. સાયબર ઠગ કોલ કરીને બેંક કર્મી, પોલીસ કે અન્ય અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરતા હોય છે. આ દમિયાન પાન કાર્ડ ડાઉનલોડ કરવાના બહાને સાયબર ફ્રોડની કોશિશ કરાતી હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી દ્વારા ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઈ-મેઈલ મોકલીને કૌભાંડને અંજામ અપાતું હોવાની નવી રીત સામે આવી છે. આમ જો પાન કાર્ડના નામ જો કોઈ ઈમેઈલ આવે છે તો ચેતજો. નહીંતર બેંક ખાતું ખાલી થવાનો ખતરો છે. 

PIB- ઈન્કમટેક્સ વિભાગે આપી ચેતવણી

આ પ્રકારના આવતા ઈ-મેઈલને PIBએ ફેક મેઈલ ગણાવ્યા છે. PIBએ ચેતવણી આપી હતી કે, જો કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારના ફેક મેઈલ પર ક્લિક કરે અથવા તેમાના અટેચમેન્ટને ડાઉનલોડ કરે છે તો તેમના ફોન અથવા કમ્પ્યુટરને ભારે નુકસાન થઈ શકે છે. આમ નાણાકીય અને સંવેદનશીલ જાણકારી આપવા આવેલા કોઈપણ મેઈલે, લિંક, કોલ કે SMSનો જવાબ ન આપવો. 

જ્યારે ઈન્કમટેક્સ વિભાગે જણાવ્યું કે, વિભાગ દ્વારા ઈમેઈલેના માધ્યમથી વિસ્તૃત વ્યક્તિગત જાણકારી માંગવામાં આવતી નથી. તેમજ તમારા પિન નંબર, પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડ, બેંક અથવા અન્ય નાણાકીય ખાતાઓ માટે સમાન ઍક્સેસ માહિતી માંગતો ઈ-મેઇલ મોકલવામાં આવતો નથી.

આ ત્રણ ભૂલ ન કરવી

કોઈપણ અટેચમેન્ટ ખોલશો નહીં: જો તમને ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અધિકૃત હોવાનો દાવો કરતી કોઈ વ્યક્તિ તરફથી ઈ-મેઇલ મળે તો કોઈપણ અટેચમેન્ટ ખોલશો નહીં. તેમાં વાયરસ/કોડ હોઈ શકે છે, જે તમારા કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી શકે છે.

શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરશો નહીં: કોઈપણ લિંક્સ પર ક્લિક કરશો નહીં. જો તમે શંકાસ્પદ ઈમેઇલ અથવા ફિશિંગ વેબસાઇટની લિંક પર ક્લિક કરો છો તો તેમાં બેંક એકાઉન્ટ અથવા ક્રેડિટ કાર્ડ સહિતની ગુપ્ત માહિતી દાખલ કરશો નહીં.

નાણાકીય માહિતી શેર ન કરશો: નાણાકીય અથવા સંવેદનશીલ માહિતી શેર કરવા જણાવતા કોઈપણ ઈ-મેઈલ, લિંક્સ, કોલ અથવા SMSનો જવાબ આપશો નહીં.

આ પણ વાંચો: આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે

ફ્રોડથી બચાવ શું કરવું?

– તમારા એન્ટીવાયરસ સોફ્ટવેર, એન્ટી-સ્પાયવેર અને ફાયરવોલનો ઉપયોગ કરો અને તેને અપડેટ રાખો.

– કેટલાક ફિશિંગ ઈ-મેઈલ્સમાં એવા સોફ્ટવેર હોય છે જે તમારી જાણ વગર તમારી ઈન્ટરનેટ પ્રવૃત્તિ પર નજર રાખી શકે છે. તેનું ધ્યાન રાખવું.

– સ્કેમર્સ ફિશર્સ લિંક્સને અસલી દેખાડી શકે છે, પરંતુ તેઓ ખરેખર તમને વિવિધ નકલી વેબસાઇટ્સ પર રીડાયરેક્ટ એટલે કે સીધા મોકલી શકે છે. એટલે સાવચેતી રાખવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
Next Post
વડોદરા નજીક અંકોડીયામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા! | Vadodara: Intens…

વડોદરા નજીક અંકોડીયામાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા! | Vadodara: Intens...

એમડી મોટર્સએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા : ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન…

એમડી મોટર્સએ બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા : ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કચેરીએ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન...

અમરેલી: બાબરાના કરિયાણા ગામે ફી સહાયમાં શાળાની ગોલમાલનો આરોપ, 300 જેટલા રત્નકલાકારોનો હલ્લાબોલ | Amr…

અમરેલી: બાબરાના કરિયાણા ગામે ફી સહાયમાં શાળાની ગોલમાલનો આરોપ, 300 જેટલા રત્નકલાકારોનો હલ્લાબોલ | Amr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

5 months ago
ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainf…

ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainf…

7 months ago
સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…

સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…

7 months ago
ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul …

ગોત્રી, નિલામ્બર સર્કલ, વાસણારોડ વિસ્તારના લોકો તીવ્ર દુર્ગધથી હેરાન | People are disturbed by foul …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News